Solanki Dynasty Durlabharaj (1010-1022) | સોલંકી વંશ દુર્લભરાજ (1010-1022)
દુર્લભરાજ (1010-1022)
→ પિતા : ચામુંડરાજ
→ પત્ની : દુર્લભદેવી (નડુલ (મરૂદેશ)ના ચાહમાન રાજા મહેન્દ્રની બહેન)
→ રાજ્યાભિષેક : વલ્લભરાજનું ઓચિંતું અવસાન થતાં રાજપીતા ચામુંડરાજે પોતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરાવ્યો.
→ પુરોહિત : લલ્લનો પુત્ર મુંજ અને પછી મુંજનો પુત્ર સોમેશ્વર – 1
→ શાસન : 12 વર્ષ
→ દુર્લભરાજે લાટ પ્રદેશ પર આક્રમણ કરીને ત્યાંનાં રાજા કિર્તિરાજને હરાવ્યા અને તે પ્રદેશ જીત્યો.
→ તે જૈન ધર્મના સમર્થક અનેકાંતમત/ અનેકાંતવાદ / શ્યાદવાદ ને માનવાવાળા રાજા
→ સ્થાપત્યકળા : કોશગૃહ હસ્તીશાળા ઘટિકાગૃહ 7 માળનું ધવલગૃહ મદનશંકર પ્રસાદ (વલ્લભરાજની યાદમાં)
→ દુર્લભદેવીએ પોતાની નાની બહેન ના લગન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કરાવ્યા.
→ દુર્લભરાજને પોતાનો પુત્ર ન હોવાથી નાનાભાઇ નગરાજનો પુત્ર ભીમદેવ – 1 નો રાજયાભિષેક કરવામાં આવ્યો.
જાણવા જેવુ
→ જૈનદર્શન – અનેકાંતવાદ
સ્યાદવાદ
ન્યાયવાદ
જીવ બદલવાની આત્મા
સમાવિષ્ટ અથવા વિશિષ્ટ
Also Read
- મૂળરાજ સોલંકી → Read/view
- ચામુંડરાજ સોલંકી → Read/view
- વલ્લભરાજ સોલંકી → Read/view
- ભીમદેવ - 1 → Read/view
- કર્ણદેવ સોલંકી → Read/view
- સિદ્ધરાજ જયસિંહ → Read/view
- કુમારપાળ → Read/view
- અજયપાળ → Read/view
- મૂળરાજ – 2 → Read/view
- ભીમદેવ – 2 → Read/view
- ત્રિભુવનપાળ →Read/view
0 Comments