અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)
→ રાજયભિષેક : ઈ.સ. 1172 માં કુમારપાળના અવસાન પછી તે ગાદી પર આવ્યો.
→ કુમારપાળને પુત્ર ના હોવાથી તેમનો ભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ ગાદી પર આવ્યો.
→ શાસન : ઈ.સ. 1173 થી 1176
→ લગ્ન :
- નાઈકાદેવી – મૂળરાજ 2 (પુત્ર)
- કપૂરાદેવી (કર્પૂરદેવી) – ભીમદેવ 2 (પુત્ર)
યુદ્ધવિજયો
→ સપાદલક્ષના રાજા સોમેશ્વર જે સિદ્ધરાજનો દોહિત્ર (તેનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ જાણીતો છે) જેને અજયપાળે કર દેતો કર્યો.
→ અજયપાળ ચુસ્ત શિવભક્ત હતો એન વેદધર્મનો પ્રચાર કરાવ્યો હતો.
Also Read
- મૂળરાજ સોલંકી → Read/view
- ચામુંડરાજ સોલંકી → Read/view
- વલ્લભરાજ સોલંકી → Read/view
- દુર્લભરાજ સોલંકી → Read/view
- ભીમદેવ - 1 → Read/view
- કર્ણદેવ સોલંકી → Read/view
- સિદ્ધરાજ જયસિંહ → Read/view
- કુમારપાળ → Read/view
- મૂળરાજ – 2 → Read/view
- ભીમદેવ – 2 → Read/view
- ત્રિભુવનપાળ →Read/view
0 Comments