Ad Code

ગુજરાતના જિલ્લાઓનો ઈતિહાસ | History of Districts of Gujarat


ગુજરાતના જિલ્લાઓનો ઈતિહાસ



→ 1 મે, 1960ના રોજ અમદાવાદનાં સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગુજરાત- નવા રચાયેલા રાજયનું ઉદ્ગાટન પૂજ્ય શ્રી રવિશંકર મહરાજના હસ્તે થયું હતું.

→ ગુજરાતના સ્થાપના સમયે જિલ્લાઓ : 17

→ ગુજરાતની સ્થાપના સમયે તાલુકાઓ : 185

1. અમદાવાદ 2. અમરેલી 3. બનાસકાંઠા
4. ભાવનગર 5. ભરૂચ 6. ડાંગ
7. જામનગર 8. જુનાગઢ 9. ખેડા
10. કચ્છ 11. મહેસાણા 12. પંચમહાલ
13. રાજકોટ 14. સાબરકાંઠા 15. સુરત
16. સુરેન્દ્રનગર 17. વડોદરા



→ મુખ્યમંત્રી બળવંતરાયના સમયમાં

ક્રમ જિલ્લો વર્ષ જિલ્લામાંથી બનાવાયો
18. ગાંધીનગર 1964 અમદાવાદ અને મહેસાણા















→ મુખ્યમંત્રી હિતેન્દ્ર્ભાઈ દેસાઈ

ક્રમ જિલ્લો વર્ષ જિલ્લામાંથી બનાવાયો
19. વલસાડ 1966 સુરત



→ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાના સમયમાં

ક્રમ જિલ્લો વર્ષ જિલ્લામાંથી બનાવાયો
20. આણંદ 1997 ખેડા
21. દાહોદ 1997 પંચમહાલ
22. નર્મદા 1997 ભરૂચ
23. નવસારી 1997 વલસાડ
24. પોરબંદર 1997 જુનાગઢ



→ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં

ક્રમ જિલ્લો વર્ષ જિલ્લામાંથી બનાવાયો
25. પાટણ 2000 બનાસકાંઠા, મહેસાણા



મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં

ક્રમ જિલ્લો વર્ષ જિલ્લામાંથી બનાવાયો
26. તાપી 2007 સુરત
27. અરવલ્લી 2013 સાબરકાંઠા
28. બોટાદ 2013 અમદાવાદ અને ભાવનગર
29. છોટાઉદેપુર 2013 વડોદરા
30. દેવભૂમિ દ્વારકા 2013 જામનગર
31. મહીસાગર 2013 ખેડા અને પંચમહાલ
32. મોરબી 2013 રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
33. ગીર- સોમનાથ 2013 જુનાગઢ
























Post a Comment

0 Comments