Ad Code

Solanki Dynasty: Vallabhraj (1010) | સોલંકી વંશ : વલ્લભરાજ (1010)


વલ્લભરાજ (1010)



→ પિતા : ચામુંડરાજ
→ અન્યનામ : રાજમદનશંકર
→ મૃત્યુ : શિતળાના રોગથી
→ શાસન : છ મહિના
→ તેમના પિતા ચામુંડરાજ કાશી જતાં હતા ત્યારે તે સમયે માળવાનાં રાજા દ્વારા છીનવી લેવામાં આવેલ રાજ છત્ર એન ચામર મેળવવા માટે માળવા પર ચડાઈ કરી અને તેમને તે પ્રદેશ જીતી લીધો.
→ પરંતુ પાછા આવતા રસ્તામાં શિતળાનો રોગ લાગુ પડતાં તેમનું મૃત્યુ થયું.





Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. દુર્લભરાજ સોલંકી → Read/view



  4. ભીમદેવ - 1 → Read/view
  5. કર્ણદેવ સોલંકી → Read/view
  6. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  7. કુમારપાળ → Read/view
  8. અજયપાળ → Read/view
  9. મૂળરાજ – 2 → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view

Post a Comment

0 Comments