ભીમદેવ -2 (ઇ.સ. 1178 થી 1242)
→ રાજ્યાભિષેક : ઇ.સ. 1178
→ શાસન : ઈ.સ. 1178 થી 1242
→ ઉપાનામ : અભિનવ સિદ્ધરાજ, સપ્તમ ચક્રવર્તી, ભોળોભીમ
→ પત્ની : લીલાદેવી
યુદ્ધ વિજયો
કુત્તુબુદ્દીન ઐબકનુ આક્રમણ
→ તેણે ઈ.સ. 1197માં અણહિલવડ પર ચડાઈ કરી હતી.
→ આબુના રાજા ધારાવર્ષ અને તેના ભાઈ પ્રહલાદનદેવ ઉપરાંત વાઘેલા રાણા લવણપ્રસાદની સહાયથી ભીમદેવને કુત્તુબુદ્દીન ઐબકની ફોજનો સામનો કરી તેની ફોજને પાછા ચાલી જવાની ફરજ પડી.
પરમાર રાજા સુભટવર્માનું આક્રમણ
→ માળવાના પરમાર રાજા સુભટવર્મા એ ગુજરાત પર ચડાઈ કરી ત્યારે લવણપ્રસાદે તેની સેનાને પાછી વાળી હતી.
→ વાઘેલ નામના સોલંકી લવણપ્રસાદ અને તેના પુત્ર વિરધલએ ધોળકામાં રાણા તરીકે સત્તા જમાવી.
→ રાણા લવણપ્રસાદ સોલંકી રાજ્યનો સર્વેશ્વર થઈ ગયો અને તેનું સર્વત: સંરક્ષણ કરવા લાગ્યો.
અલ્તમશ શમ્શુદ્દીનનું આક્રમણ
→ અલ્તમશ શમ્શુદ્દીને ગુજરાત પર ચડાઈ કરી ત્યારે વસ્તુપાળ આબુના રાજા ધારાવર્ષ પાસે અલ્તમશ શમ્શુદ્દીનની ફોજને આબુની ઘાટીમાં હરાવી હતી.
→ વસ્તુપાળ-તેજપાળ અને લવણપ્રસાદ વીરધવલના કારણે ભીમદેવ-2જો સૌથી લાંબુ વર્ષ રાજય કર્યું.
સ્થાપત્ય
>
લીલાપુર
→ પત્ની લીલાદેવીના નામ પરથી લીલાપુર વસાવ્યું..
→ લીલાપુરમાં ભીમેશ્વરદેવ એન લીલેશ્વરદેવનાં મંદિરો બંધાવ્યા હતાં.
→ સોમનાથ મહાદેવ મંદિરમાં મેધનાદ (મેધધ્વનિ ) મંડપ બનાવ્યો.
Also Read
- મૂળરાજ સોલંકી → Read/view
- ચામુંડરાજ સોલંકી → Read/view
- વલ્લભરાજ સોલંકી → Read/view
- દુર્લભરાજ સોલંકી → Read/view
- ભીમદેવ - 1 → Read/view
- કર્ણદેવ સોલંકી → Read/view
- સિદ્ધરાજ જયસિંહ → Read/view
- કુમારપાળ → Read/view
- અજયપાળ → Read/view
- મૂળરાજ – 2 → Read/view
- ત્રિભુવનપાળ →Read/view
0 Comments