નરસંહારનો ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ
નરસંહારનો ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ
→ દર વર્ષે 27 જાન્યુઆરીના રોજ નરસંહારનો ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International day of Commemoration in memory of the victims of the Holocaust) નું આયોજન કરવામાં આવે છે.
→ Theme - 2025 : Holocaust Remembrance for Dignity and Human Rights
→ ઉદ્દેશ્ય : લોકસમુદાય સાથેના ભેદભાવ, જાતિવાદ, પ્રકારની અસહિષ્ણુતા પ્રવૃત્તિઓ અને જૂથ હિંસાઓને અટકાવાવનો
સહિષ્ણુતા સમાજની રચના કરવાનો છે.
→ વર્ષ 2005માં સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA) દ્વારા 27 જાન્યુઆરીના રોજ નરસંહારમાં ભોગ બનેલા લોકોની યાદમાં આ દિવસ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ બીજા વિશ્વયુદ્ધ (1939-1945)માં નાઝી શાસન દ્વારા અસંખ્ય યહુદીઓ અને અન્ય લોકોનો નરસંહાર કરવામાં આવ્યો હતો.
→ હોલોકાસ્ટ શબ્દ પ્રાચીન ગ્રીક ભાષામાંથી આવ્યો છે. જેનો ઉપયોગ અન્ય મોટા જૂથના નરસંહારનું વર્ણન કરવા માટે થાય છે.
0 Comments