Current Affairs 2025 : Week 3
Current Affairs 2025 : Week 3
- ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો-મિસાઇલ સિસ્ટમનું નામ શું છે?
- →
- તાજેતરમાં ગુજરાતનાં કચ્છના સમુદ્ર કિનારે કયું ચક્રવાત ત્રાટક્યું?
- →
- તાજેતરમાં ફલ્કેટેડ ડક હરિયાણામાં કયા સંરક્ષિત વિસ્તારમાં જોવા મળ્યું હતું ?
- →
- એશિયન કેડેટ જુડો ચેમ્પિયનશિપમાં કોણે સિલ્વર મેડલ જીત્યો?
- →
- તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલામાં પગાર પંચના અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે ?
- →
- 7 મો રાષ્ટ્રીય પોષણ માસ ક્યાં લોન્ચ કરાયો?
- →
- ઉત્તરાખંડ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે?
- →
- તાજેતરમાં ભારતના ક્યાં મંત્રાલયે ચીનથી આયાત થતાં એલ્યુમિનિયમ ફોઈલ પર એન્ટિ- ડંપિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે?
- →
- તાજેતરમાં PM મોદી દ્વારા ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું છે ?
- →
- તાજેતરમાં ઈન્ડિયા બાયો એનર્જી અને એક્સપો 2024નું ઉદગાટન ક્યાં કરાયું હતું?
- →
- તાજેતરમાં 'ડેવિલ સ્ટ્રાઈક' કવાયત કોના દ્વારા હાથ ધરવામાં આવી છે?
- →
- તાજેતરમાં ક્યાં ભરતોય એથ્લિટે બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા PUMA ઈન્ડિયા સાથે ભાગીદારી કરી?
- →
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નાણાકીય નીતિ અને આર્થિક સંશોધન વિભાગોની દેખરેખ માટે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- →
- ભારત કયા વર્ષે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રેસિડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સ (CSPOC)નું આયોજન કરશે ?
- →
- તાજેતરમાં 2500 વર્ષના ઈતિહાસને પ્રદર્શિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સપેરેન્શિયલ મ્યુઝિયમનું ઉદગાટન ક્યાં કરાયું?
- →
- નાગ એમકે 2 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) કોણે વિકસાવી છે ?
- →
- મિઝોરમના 25માં રાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરાઇ?
- →
- કયો સમુદાય બોડા ત્યોહાર તહેવાર ઉજવે છે ?
- →
- યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે?
- →
- હાલમાં કાલિદાસ સમ્માન એવોર્ડ માટે કોને ચુનવામાં આવ્યા?
- →
- રસીના વિકાસમાં યોગદાન બદલ 2025 માટે INSA ફેલોશિપ કોને એનાયત કરવામાં આવી હતી?
- →
- ભારતના કયા રાજ્યે ભૂઉષ્મીય ઉર્જા સંસાધનો વિકસાવવા આઈસલેન્ડ સાથે ભાગીદારી કરી છે?
- →
- હાલમાં સૈન્ય ખુફિયા શહીદોને સમર્પિત દેશનું પ્રથમ "સતર્ક પાર્ક"નું ઉદઘાટન ક્યાં થયું?
- →
- કયું રાજ્ય પાંચમી વખત વિજય હજારે ટ્રોફી 2024-25 જીત્યું?
- →
- કઇ બેંકને ભારતમાં 20 નવી શાખાઓ ખોલવા માટે RBIની મંજૂરી મળી, જે એક દાયકામાં તેનું સૌથી મોટું વિસ્તરણ દર્શાવે છે?
- →
- ઈન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે?
- →
- 30 નવેમ્બર, 2027 સુધી CRPFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- 6-પોઇન્ટ પ્લાન દ્વારા આર્થિક સંબંધોને વધારવા માટે ભારત કઈ સંસ્થા સાથે સહયોગ કરી રહ્યું છે?
- →
- ખો-ખો વર્લ્ડ કપ 2025ના ઉદઘાટનમાં કયા દેશે પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં વિજય મેળવ્યો હતો?
- →
- નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્રની નીચે બાંધવામાં આવી છે?
- →
- BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- કયા રાજ્યનું ટપાલ વિભાગ તેની સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રજૂ કરી રહ્યું છે?
- →
- PM મોદીએ કઈ યોજના હેઠળ ગ્રામીણ રહેવાસીઓને 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે?
- →
- ફિનટેક હબની સ્થાપના માટે ભારતમાં કયા રાજ્યે સિંગાપોર સાથે MOU કર્યા છે?
- →
- કઈ એરોસ્પેસ કંપનીએ તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં ન્યૂ ગ્લેન રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે?
- →
- સાયબર સુરક્ષા પર સહકાર વધારવા માટે કયા દેશે ભારત સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે?
- →
- સૌથી મોટા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં ભારત કયા ક્રમે છે?
- →
- કયા શહેરમાં સીમલેસ મુસાફરીની સુવિધા માટે પરિવહન માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવામાં આવી રહ્યું છે?
- →
- મિશન SCOT મુખ્યત્વે શું વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
- →
- ટેનિસ ઈતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે?
- →
- કયા દેશના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે ફેડરલ ફંડેડ સ્કૂલોમાં મહિલા રમતગમતમાંથી ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સને પ્રતિબંધિત કરતું બિલ પસાર કર્યું?
- →
- સ્વદેશી રીતે વિકસિત ભારતીય ડોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કરવામાં ISROએ કયો ક્રમ હાંસલ કર્યો?
- →
- ISRO માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે?
- →
- કયો દેશ 'GCC કેપિટલ ઓફ ધ વર્લ્ડ' બનવા માટે તૈયાર છે?
- →
- ભારતની સાથે ક્યા દેશે 2026ને સાંસ્કૃતિક, પ્રવાસન અને AI સહયોગની ઉજવણી માટે 'દ્વિ વર્ષ' તરીકે જાહેર કર્યું છે?
- →
- કઈ રાજ્ય સરકારે MISA હેઠળ કટોકટી (1975-77) દરમિયાન જેલમાં બંધ વ્યક્તિઓ માટે ₹20,000 માસિક પેન્શનની જાહેરાત કરી છે?
- →
- ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સિંગાપોર તરફથી માનદ નાગરિક પુરસ્કાર કોને મળ્યો?
- →
- તાજેતરમાં કયા દેશ દ્વારા એક્સરસાઇઝ ડેવિલ સ્ટ્રાઈક હાથ ધરવામાં આવી છે?
- →
- ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો-મિસાઇલ સિસ્ટમનું નામ શું છે?
- →
- તાજેતરમાં ફલ્કેટેડ ડક હરિયાણામાં કયા સંરક્ષિત વિસ્તારમાં જોવા મળ્યું હતું?
- →
- ધનૌરી આદ્રભૂમિ ક્યાં રાજ્યમાં આવેલી છે?
- →
- તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલામાં પગાર પંચના અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે?
- →
- ઉત્તરાખંડ હાઈકોર્ટના જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- તાજેતરમાં PM મોદી દ્વારા ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું છે?
- →
- તાજેતરમાં ક્યાં રાજ્યે એડવાન્સડ ડિઝાસ્ટર રિસ્ક વોર્નિંગ સિસ્ટમ કવચમ લોન્ચ કરી?
- →
- તાજેતરમાં 'ડેવિલ સ્ટ્રાઈક' કવાયત કોના દ્વારા હાથ ધરવામાં આવી છે?
- →
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નાણાકીય નીતિ અને આર્થિક સંશોધન વિભાગોની દેખરેખ માટે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- તાજેતરમાં ભારત સરકારે લોન્ચ કરેલ એન્ટિટી લોકરનો ઉદ્દેશ્ય શું છે?
- →
- ભારત કયા વર્ષે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રેસિડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સ (CSPOC)નું આયોજન કરશે?
- →
- નાગ એમકે 2 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) કોણે વિકસાવી છે?
- →
- ક્યાં રાજ્યનું પરિવહન નિગમ ક્લીન એન્ડ બ્યુટીફુલ બસ સ્ટેશન કેમ્પેઈન લોન્ચ કરશે?
- →
- કયો સમુદાય બોડા ત્યોહર તહેવાર ઉજવે છે?
- →
- Al અને Beacon ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કયા રાજ્યયે Google Cloud સાથે ભાગીદારી કરી છે?
- →
- કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે ક્યાં વર્ષ સુધી 10,000 GI ટેગ મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે?
- →
- 3,000 એકરમાં ફેલાયેલી જંગલની આગ અને 13,000 થી વધુ બાંધકામોને જોખમમાં મુકવાને કારણે કયા શહેરે કટોકટી જાહેર કરી?
- →
- કયા રાજ્યયે તેની પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્સ્ટિટ્યૂટનું નામ ડૉ. મનમોહન સિંઘના નામ પર રાખ્યું છે?
- →
- પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરસની મેજબાની ક્યાં રાજ્યે કરી હતી?
- →
- કયા દેશે ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરવા અને દાણચોરીની કામગીરીને વિક્ષેપિત કરવા માટે વૈશ્વિક-પ્રથમ પ્રતિબંધ શાસનની રજૂઆત કરી છે?
- →
- હિન્દી ભાષાના વૈશ્વિક મહત્વને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે?
- →
- તાજેતરમાં કયા મંત્રાલયે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના (DIA) યોજના શરૂ કરી?
- →
- કઈ કંપનીએ નાસ્તા, પીણાં અને ભોજનની 15-મિનિટની ડિલિવરી માટે 'Snacc' એપ લોન્ચ કરી છે?
- →
- જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે?
- →
- તાજેતરમાં ચર્ચામાં રહેલ વાઇ ગઈ નદી ક્યાં રાજ્યમાં આવેલી છે?
- →
- બેંક ઓફ બરોડા અનુસાર FY2025-26માં ભારતનો અંદાજિત આર્થિક વિકાસ દર કેટલો છે?
- →
- પ્રોજેક્ટ P-75 હેઠળ ભારતીય નૌકાદળને આપવામાં આવેલી 6ઠ્ઠી અને અંતિમ સ્કોર્પિન-ક્લાસ સબમરીનનું નામ શું છે?
- →
- તાજેતરમાં કયા રાજ્યે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી?
- →
- તાજેતરમાં કઈ સંસ્થાએ ફ્યુચર ઑફ જોબ્સ રિપોર્ટ 2025 બહાર પાડયો છે?
- →
- હાલમાં મહારાષ્ટ્ર સ્કિલ યુનિવર્સિટીનું નામ બદલીને કોના નામા પર રાખવામા આવ્યું?
- →
0 Comments