Ad Code

જયંતભાઇ કોઠારી |Jayantbhai Kothari

જયંતભાઇ કોઠારી
જયંતભાઇ કોઠારી

→ જન્મ : 28 જાન્યુઆરી, 1930 (રાજકોટ)

→ અવસાન : : 1 એપ્રિલ, 2001 (અમદાવાદ)

→ માતા: ઝબક બહેન

→ પિતા : સુખલાલ ભાઈ

→ ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક જયંતભાઇ સુખલાલભાઈ કોઠારી


→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાંથી લીધું હતું.

→ વર્ષ 1957માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. કર્યુ હતું.

→ તેમણે રાજકોટમાં કટલરીની દુકાન શરૂ કરી હતી. તેમજ તેમણે રેલવે કલેઇમ એજન્ટ તરીકે પણ કામ કર્યુ હતું.

→ તેમનું 'આસ્વાદ અષ્ટાદથી' પુસ્તક જુદાં જુદાં કાવ્યો પરના આસ્વાદ - વિવેચનો નોંધપાત્ર સંગ્રહ છે.

→ તેમણે રામનારાયણ વિશ્વનાથ પાઠકના 'છેલ્લું દર્શન' સોનેટનો આસ્વાદ લેખ લખ્યો છે.

→ "પ્લેટો - એરિસ્ટોટલની કાવ્ય વિચારણા', 'ઉપક્રમ', અને 'અનુક્રમ' એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક, ચિકિત્સક દ્રષ્ટિના ઉત્તમ પ્રકાશનો છે. એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો 'ભારતીય કાવ્ય સિદ્ધાંત' ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે.

→ તેમની કૃતિ 'સાહિત્યક તથ્યોની માવજત' ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે.

→ તેઓ 1980થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા 'ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન હતા.


સાહિત્ય સર્જન

→ ભારતીય કાવ્યસિદ્ધાંત, ઉપક્રમ, અનુક્રમ, પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા, વિવેચનનું વિવેચન, પ્રેમાનંદ તત્કાલે અને આજે, જીવનના વૈભવમાં કળાનો મહેલ, કાન્તનું ગધ, નાટકમાં રસ અને ક્રિયા, ગુજરાતી સાહિત્ય વિવેચન : વ્યાસંગ કલ્પનનું સ્વરૂપ, સુદામા ચરિત્ર વળાંકો અને સીમાચિન્હો

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments