ગુજરાતી વ્યાકરણ : સમાસ | Gujarati Vyakaran : Samaas


→ સમાસ : સમ્ + આસ . જેમાં સમ્ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી.

→ પદોની વ્યવસ્થિત ગોઠવણી એટલે "સમાસ"

→ સમાસ એટલે સંક્ષેપ, સમાવવું કે સમાવેશ.

→ જયારે બે કે તેથી વધુ પદો જોડાઈને એક નવું પદ બને તેને સમાસ કહે છે.

સાર્થ જોડણી કોશ સમાસની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે : “બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ.




Post a Comment

0 Comments