Ad Code

Responsive Advertisement

અવ્યયીભાવ સમાસ | Avyayibhav Samas



અવ્યયીભાવ સમાસ






→ અવ્યયીભાવ સમાસમાં પૂર્વપદ અવ્યય હોય છે, જ્યારે ઉત્તરપદ નામ હોય છે.

→ જે સમાસમાં પૂર્વપદ અવ્યય હોય અને ઉત્તરપદ નામ હોય અને આખો સમાસ ક્રિયાવિશેષણ તરીકે વપરાતો હોય તેવા સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે.

ગુજરાતી ભાષાના અવ્યયો : સ, નિ, પ્ર, અ, ય, ત, હર, દર વગેરે .....









અવ્યયીભાવ સમાસની વિશેષતાઓ



→ અવ્યયીભાવ સમાસનું પૂર્વપદ અવ્યય હોય છે. કેટલીક વાર ઉત્તરપદ પણ અવ્યય તરીકે આવે છે.

→ અવ્યયીભાવ સમાસ અન્યપદપ્રધાન સમાસ છે.

→ સમગ્ર સમાસ વાક્યમાં ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે.







ઉદાહરણ



  • → યથાશક્તિ – શક્તિ પ્રમાણે

    → દરરોજ – પ્રત્યેક દિવસ

    → આજીવન – જીવન પર્યાપ્ત સુધી

    → નિ: શબ્દ – શબ્દ વગર

    → પ્રતિદિન – પ્રત્યેક દિવસ

    → સત્વર – ત્વરા સાથે

    → પરોક્ષ – આંખથી દૂર

    → કાયદેસર – કાયદા પ્રમાણે

    → આમરણ – મરણ પર્યત

    → યથાયોગ્ય – હોય તે પ્રમાણે











  • Post a Comment

    0 Comments