Ad Code

Responsive Advertisement

વહીવટના સિદ્ધાંતો અને વાદો



વહીવટના સિદ્ધાંતો અને વાદો



  • વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો ?
  • અમેરિકા

  • વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા?
  • હન્રી ટોવેન

  • શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી?
  • ફરેડરિક વિન્સલો ટેઈલર

  • "ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું?
  • રોબર્ટ હોક્સલી

  • ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું?
  • 1886

  • વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું?
  • ફરેડરિક વિન્સલો ટેઈલર

  • કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ?
  • વજ્ઞાનિક સંચાલન

  • નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો?
  • ફરેન્ચ

  • 'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો?
  • ગોર્ને

  • 'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું?
  • ✔️એફ.એમ.માર્ક્સ

  • વેબરનું 'નોકરશાહીનું મોડેલ'?
  • આર્થિક સ્વરૂપનું હતું

  • સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે?
  • શાસ્ત્રીય

  • શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે?
  • ✔️લયુથર ગુલીક

  • શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો?
  • શરમવિભાજન







  • 'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો?
  • ગલીક અને ઉર્વીક

  • 'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક?
  • સાયમન

  • "કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું?
  • ફડરિક વિન્સલો ટેઈલર

  • 'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક?
  • જમ્સ ડી.મૂની અને એલન સી.રેલે

  • 'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર?
  • મરીપાર્કર ફોલેટ

  • 'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું?
  • હર્બર્ટ સાયમન

  • 'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક?
  • રોથેલીસ બર્ગર અને ડિકન

  • 'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક?
  • હર્બર્ટ સાયમન











    Post a Comment

    0 Comments