Ad Code

Responsive Advertisement

Past Perfect Tense || પૂર્ણ ભૂતકાળ




Past Perfect Tense (પૂર્ણ ભૂતકાળ)



→ દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે.

→ પૂર્ણ ભૂતકાળમાં had + ભુતકૃદંત વપરાય છે.

→ When, After, Before, Ago જેવા શબ્દો દ્વારા પૂર્ણ ભૂતકાળ સૂચવાય છે.

→ બે ક્રિયાઓ આપેલી હોય ત્યારે તેમાંથી જે પહેલી ક્રિયા થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હોય છે અને બીજી ક્રિયા સાદા ભૂતકાળની હોય છે.

→ પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા આગળ "Had" મુકાય છે.

→ નકાર વાક્યમાં કર્તા પછી "had not" મુકાય છે.


વાક્ય રચના



→ હકાર વાક્ય રચના : કર્તા + had + ભુતકૃદંત +કર્મ + અન્ય શબ્દો

→ નકાર વાક્ય રચના : કર્તા + had + not + ભુતકૃદંત +કર્મ + અન્ય શબ્દો

→ પ્રશ્નાર્થ વાક્ય રચના : had + કર્તા + ભુતકૃદંત +કર્મ + અન્ય શબ્દો +?

i.e.
  1. When the police came, the thief had escaped.

  2. The train had not started before I reached the station.

  3. Had the sun set before we reached home?




Also read

  • Simple Present Tense
  • Simple Past Tense
  • Simple Future Tense
  • Present Continuous Tense
  • Past Continuous Tense
  • Present Perfect Tense
  • Past Perfect Tense

  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો