ગુજરાતી ભાષા, સાહિત્યની અનન્ય સેવા કરનાર બ્રિટીશ અફસર એલેકઝાન્ડર ફોર્બ્સ એ ઈ.સ. 1848 માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
મહાકવિ દયારામ કેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા? 12 ભાષાઓ
સિદ્ધરાજ જયસિંહ એ કયા સવંતની શરૂઆત કરી હતી? સિંહ સવંત
પોતાના ભાભી દ્વારા "મૂરખ"નું મહેણું સંભાળ્યા બાદ નરસિંહ મહેતાએ આજીવિકા મેળવવા કયું કાર્ય આરંભ્યું હતું? વૈદું
ગાંધીજીના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ કઈ ગ્રંથશ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યો છે? ગાંધીજીનો અક્ષરદેહ
આઝાદ હિન્દ ફોજના સેનાપતિઓ કેપ્ટન શાહનવાઝ, કેપ્ટન ઘીલ્લોન અને કેપ્ટન લક્ષ્મી સામે ચલાવવામાં આવેલા ખાટલામાં ક્યા બાહોશ ગુજરાતી ધારાશાસ્ત્રીએ તેમને નિર્દોષ છોડાવ્યા હતા? બુલાબાઈ દેસાઈ
મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્ર દ્રોહનો આરોપ મુકીને તેમને ૬ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી હતી? 1922
અમદાવાદની શાહી ટંકશાળમાં ક્યા મુઘલ બાદશાહના શાસન દરમિયાન સિક્કા પાડવાની શરૂઆત તી હતી? બાદશાહ અકબર
અહમદશાહ બાદશાહે અમદાવાદ વસાવ્યા બાદ સૌપ્રથમ કઈ પોળની સ્થાપના કરી હતી? માણેકચોક (મહુર્તપોળ)