Past Continuous Tense || ચાલુ ભૂતકાળ




Past Continuous Tense (ચાલુ ભૂતકાળ )



→ ભૂતકાળની કોઈ ક્રિયા ચાલુ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ નો ઉપયોગ થાય છે.

→ "to be" નું ભૂતકાળનું રૂપ (was/were) + ક્રિયાપદ + ing મુકાય છે.

→ વાક્યમાં While, When, As વગેરે શબ્દો દ્વારા ચાલુ ભૂતકાળ સૂચવાય છે.

→ વાકય રચના : કર્તા + to be (was/were) + ક્રિયાપદ + ing

→ When I came, you were reading Ramayana book.

→ પ્રશ્નાર્થ વાક્યમાં was/were કર્તા આગળ મુકાય છે.

→ When was I going to school ?

→ નકાર વાક્યમાં કર્તા પછી was/were + not મુકાય છે.

→ I was not reading my lesson.

→ ચાલુ ભૂતકાળમાં સામાન્ય રીતે બે ક્રિયા અનુક્રમે આપેલી હોય છે. જેમાંની એક ક્રિયા સાદા ભૂતકાળની હોય છે અને બીજી ક્રિયા ચાલુ ભૂતકાળની હોય છે.

→ I saw an accident while I was crossing the road.




Also read

  • Simple Present Tense
  • Simple Past Tense
  • Simple Future Tense
  • Present Continuous Tense
  • Past Continuous Tense
  • Present Perfect Tense
  • Past Perfect Tense

  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો