Present Perfect Tense || પૂર્ણ વર્તમાનકાળ
Present Perfect Tense (પૂર્ણ વર્તમાનકાળ)
→ ઉપયોગ : ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર ચાલુ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ થાય છે.
→ has/ have + ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે.
→ I, We, You, They સાથે "have" વપરાય છે.
→ He, She, It સાથે "has" વપરાય છે.
→ વાક્યમાં Ever, Never, Already, Just, JUst NOw, Since, For, Yet વપરાય છે.
→ પ્રશ્નાર્થ વાક્યમાં "has" અથવા "have" કર્તાની આગળ મુકાય છે.
→ નકાર વાક્યમાં has/have + not + ભૂતકૃદંત મુકાય છે.
→ વાક્ય રચનાનો ક્રમ :કર્તા + has/have + ભૂતકૃદંત
→ i.e.
- Naranbhai has just eaten Grapes.
- Has Naranbhai just eaten Grapes?
- Naranbhai has not just eaten Grapes just.
Also read
Simple Present Tense
Simple Past Tense
Simple Future Tense
Present Continuous Tense
Past Continuous Tense
Present Perfect Tense
Past Perfect Tense
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો