Home Question & Answer GK - 4
GK - 4
ચંદ્રકાંત બક્ષી રચિત ત્રિઅંકી નાટકનું નામ આપો.
જ્યુથિકા
ગુજરાતના લોકપ્રિય માસિક "કુમાર" ના સ્થાપક કોણ હતા?
રવિશંકર રાવળ અને બચુભાઈ રાવત
પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ સંગીત સંસ્થાની સ્થાપના કરી હતી?
ગાંધર્વ નિકેતન
પંડિત ઓમકારનાથ ઠાકુરે સંગીત પર કયું સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે?
સંગીતાંજલી
પંડિત ઓમકારનાથ ઠાકુરે 1953 માં બુડાપેસ્ટ ખાતે ભરાયેલા ક્યાં સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા વધારી હતી?
વિશ્વ શાંતિ પરિષદ
કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા પાંચ વખત પારિતોષિક આપવામાં આવ્ય છે?
વિનોદ ભટ્ટ
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરના ક્યાં હાસ્યસંગ્રહને વાંચીને જ્યોતીન્દ્ર દવેએ કહ્યું હતું કે, "પુસ્તક વાંચી ગયો. કેટલુંક લખાણ તો જાણે મેં લખ્યું હોય એવું લાગ્યું છે.
મરક મરક
ગાંધીનગર માં આવેલું નવું સચિવાલય ક્યારથી કાર્યરત થયું?
1985
સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું હતું?
શહીદ દ્વીપ
ગુજરાતમાં આધુનિક નૃત્યપ્રયોગોમાં સંગીતને નૃત્યની સમકક્ષ દરજ્જો ક્યાં કલાકારે અપાવ્યો?
અતુલ દેસાઈ
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે
પ્રો. વુડ્રો વિલ્સન
ગુજરાતી પત્રકાર શામળદાસ ગાંધીએ કયો પ્રજાકીય પક્ષ રચી જૂનાગઢના નવાબને ભારત સાથે જોડાણ કરવા ફરજ પાડી હતી?
આરઝી હકુમત
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ અખબારના સંસ્થાપક કોણ હતા?
અમૃતલાલ શેઠ
જૂનાગઢનું ભારતમાં જોડાણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શામળદાસ ગાંધીએ કયું બળમાસિક શરુ કર્યું હતું?
રમકડું
ક્યાં સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે?
ગુપ્તકાળ
"જ્યોતિપુંજ" પુસ્તકના લેખક કોણ છે?
નરેન્દ્ર મોદી
ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને ગુજરાતમાં લઇ આવનાર સંગીતકાર ગાયક કોણ હતા?
રસિકલાલ અંધારિયા
ગુજરાતી ભાષાનું પ્રથમ સચિત્ર મેગેઝીન "વીસમી સદી" કોને શરુ કર્યું?
હાજી મહંમદ અલારખિયા શિવજી
ધૂમકેતુ કોનું ઉપનામ છે?
શ્રી ગૌરીશંકર જોશી
ભારતીય વિધાનસભા દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવ્યું?
નવનીત સમર્પણ
ટાઈગોન શું છે?
વાઘ અને સિંહણ ધ્વારા પેદા થયેલ પ્રાણી
ગોંડલ નરેશ ભગવતસિંહજીએ કોની ગાયનકલા સાંભળી તેમણે પોતાના રાજ્યના રાજ્યગાયક નીમ્યા?
શિવકુમાર શુક્લ
ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો?
પોખરણ
ભારતના નેપોલિયન તરકે કોણ જાણીતું છે?
સમુદ્રગુપ્ત
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું?
ભીમદેવ પહેલો
સંગીતજ્ઞ શિવકુમાર શુક્લને કોને "સંગીત રસરાજ"ના ખિતાબથી નવાજ્યા હતા?
પંડિત ઓમકારનાથ ઠાકુર
World Wide Web (WWW) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું?
મોઝેઈક
A.T.V.T. નું પૂરું નામ જણાવો.
આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
માંડવાળ ખાતે સૌપ્રથમ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોને કરી હતી?
રણજીતરામ મહેતા
કવિ પ્રિયકાન્ત મણિયારનો પરંપરાગત વ્યવસાય કયો હતો?
ચૂડીઓ બનાવવાનો
_______________________***********_______________________