Present Continuous Tense || ચાલુ વર્તમાન કાળ




Present Continuous Tense (ચાલુ વર્તમાન કાળ)



→ ચાલુ વર્તમાનકાળ હંમેશા વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.

→ બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.

→ ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે કર્તા પછી "to be" નું રૂપ + ક્રિયાપદ + ing મુકાય છે.

→ "Now"અથવા આજ્ઞાર્થ રચનામાં Look, See, Listen, Hear, Run જેવા ક્રીયાપદથી વાક્ય શરુ થતું હોય તો તે વાક્ય ચાલુ વર્તમાનકાળ નું હોય છે.

→ વાક્ય રચના : કર્તા + "to be" નું રૂપ + ક્રિયાપદ + ing.

→ i.e.

  1. I am playing cricket.
  2. i.e. Look, the birds are flying in the sky.

  3. i.e. Pupils are playing on the playground.

→ ચાલુ વર્તમાનકાળનાં વાક્યને પ્રશ્નાર્થ બનાવવાં હોય તો "to be" (am, is, are)ના રૂપને કર્તા આગળ મુકવું પડે છે.

→ જો નકાર બનાવવું હોય તો "to be" (am, is, are)ના રૂપ પછી "not" મુકાય છે.

→ i.e.

  1. Chiragbhai is teaching English Grammar now.
  2. Chiragbhai is not teaching English Grammar now.
  3. Are you eating a mango now?
  4. Who is teaching you english now?



Also read

  • Simple Present Tense
  • Simple Past Tense
  • Simple Future Tense
  • Present Continuous Tense
  • Past Continuous Tense
  • Present Perfect Tense
  • Past Perfect Tense

  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો