GK - 3

  1. ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર કઈ સાલમાં ખસેડવામાં આવ્યું?________________જવાબ : 1970

  2. ગુજરાતના પાટનગર ગાંધીનગરનું નામાભિધાન કઈ સાલમાં થયું?________________જવાબ : 1969

  3. વિરમગામ જંક્શન પર લેવાતી અન્યાયી જકાત વિશે સૌપ્રથમ ગાંધીજીને કોણે માહિતગાર કર્યા?________________જવાબ : મોતીલાલ દરજી

  4. ગુજરાતમાં સૌપ્રથમ રાજકીય પરિષદ ક્યાં મળી હતી?________________જવાબ : ગોધરા

  5. ગુજરાત રાજ્યના ક્યાં મુખ્યમંત્રી ત્રિ-સ્તરીય પંચાયતી રાજના પ્રણેતા હતા? બળવંતરાય મહેતા

  6. ગુજરાત રાજ્યના ક્યાં જીલ્લામાં સૌથી વધુ વિધાનસભા બેઠકો આવેલી છે?________________જવાબ : અમદાવાદ

  7. કરસનદાસ મુળજીએશરુ કરેલ સાપ્તાહિકનું નામ શું હતું?________________જવાબ : સત્યપ્રકાશ

  8. 1857ના વિપ્લવ દરમિયાન ઓખા-દ્વારકામાં કોનો બળવો સૌથી વધારે સમય ચાલ્યો હતો?________________જવાબ : વાઘેરોનો બળવો

  9. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિને દોરવાણી આપનાર ક્યાં ક્રાંતિવીર’જુનાગઢ રાજ્યના દિવાન તરકે રહ્યા હતા?________________જવાબ : ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્મા

  10. નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની કોણ હતા?________________જવાબ : સરદાર વલ્લભભાઈ પટેલ

  11. ભારતને આઝાદી અપાવવા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર સરદારસિંહ રાણાનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો?________________જવાબ : લીમડી

  12. નવનિર્મિત સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?________________જવાબ : નાગર શૈલી

  13. કર્ણસુંદરી નામની સુપ્રશીધ્ધ નાટિકાના રચયિતાનું નામ જણાવો.________________જવાબ : કવિ બિલ્હણ

  14. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્ય કરતા “રાનીપરજ સેવાસંધ” ની સ્થાપના કોને કરી હતી?________________જવાબ : જુગતરામ દવે

  15. સાબરમતી નદીના મહાત્મયનું વર્ણન કરતુ “સાભ્રમતી મહાત્મય” ક્યાં પુરાણમાં સમ્યેલું છે?________________જવાબ : પદ્મપુરાણ

  16. મૈત્રકાલીન ઈતિહાસ આપણને કઈ આધારભૂત સામગ્રી પરથી જાણવા મળે છે?________________જવાબ : તામ્રપત્રો ધ્વારા

  17. ક્યાં સમાજ સુધારક “વેડછીના વડલા” તરીકે ઓળખાય છે?________________જવાબ : જુગતરામ દવે

  18. કઈ સમિતિના ભલામણોના આધારે ગુજરાત રાજ્યે સત્તાના વિકેન્દ્રીકરણનો સીન્ધાંત સ્વીકાર્યો છે?________________જવાબ : બળવંતરાય મહેતા સમિતિ

  19. ગુપ્તકાળ દરમિયાન પશ્ચિમી એશિયા સાથેનો ભારતનો વ્યાપાર મહદઅંશે ક્યાં બંદરેથી થતો હતો?________________જવાબ : ભરૂચ

  20. ગુજરાત વિશ્વકોશનો પ્રથમ ખંડ કઈ સાલમાં પ્રકાશિત થયો હતો?________________જવાબ : ઈ.સ. 1989

  21. ગુજરાતની પ્રથમ ઉત્તર બુનિયાદી શાળા કોણે શરુ કરી હતી?________________જવાબ : બબલભાઈ મહેતા

  22. સોનેટનો ઉદભવ ક્યાં દેશમાં થયો હતો?________________જવાબ : ઇટાલી

  23. જળઘોડો ક્યાં વર્ગનું પ્રાણી છે?________________જવાબ : સસ્તન

  24. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી હતી?________________જવાબ : નર્મદ

  25. “સૌન્દર્ય પામતા પહેલા સુંદર” બનવું પડે આ પંક્તિ ક્યાં કવિની છે?________________જવાબ : કલાપી

  26. “અળસિયા” નું લિંગ જણાવો.________________જવાબ : ઉભયલિંગી

  27. ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે ક્યાં બે સ્ટેશન વચ્ચે શરુ થઈ હતી?________________જવાબ : ઉતરાણ – અંકલેશ્વર

  28. ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા અવકાશયાત્રી________________જવાબ : સુનીતા વિલિયમ્સ

  29. જંગલ બુકના લેખક કોણ છે?________________જવાબ : રૂડીયાર્ડ કિપ્લિંગ

  30. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ જણાવો.________________જવાબ : શેઠ હઠીસિંગઅને શેઠ પ્રેમાભાઈ હોસ્પિટલ
  31. _______________________***********_______________________