અંત : સ્ત્રાવી ગ્રંથિ | Endocrine Glands


અંત : સ્ત્રાવી ગ્રંથિ



→ મનુષ્યનું અંત : સ્ત્રાવીતંત્ર વિવિધ ગ્રંથિઓનું બનેલું છે.

→ અંત: સ્ત્રાવને અંગ્રેજીમાં હોર્મોન્સ કહેવાય છે.

→ અંત : સ્ત્રાવી ગ્રંથિ નલિકાવિહીન છે.

→ અંત: સ્ત્રાવ સીધા રુધિરમા ભળી જાય છે. તેને સંદેશાવાહક અથવા નિયામકી રસાયણ પણ કહે છે.















વિવિધ ગ્રંથિઓ


અંત : સ્ત્રાવી ગ્રંથિઓના નામ અંત : સ્ત્રાવો
પીનિયલ ગ્રંથિ મેલીટોનીન
હાયપોથેલેમસ ડોપામાઈન
પીટયૂટરી ગ્રંથિ GH, LH, FSH, TSH, ACTH
થાઈરૉઈડ ગ્રંથિ થાઈરોક્સિન
પેરાથાઈરૉઈડ ગ્રંથિ પેરાથોર્મોન
થાયમસ ગ્રંથિ થાયમોસીન
સ્વાદુપિંડ ગ્રંથિ ઈન્સ્યુલીન, ગ્લુકેગોન, સોમેટોસ્ટેટિન
અંડપિંડ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન (માદાજાતિય અંત : સ્ત્રાવ)
શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન (નરજાતિય અંત: સ્ત્રાવ)

→ અંત : સ્ત્રાવી ગ્રંથિ ના વધુ માહિતી માટે જે-તે અંત : સ્ત્રાવી ગ્રંથિના નામ પર ક્લિક કરો.





















Post a Comment

0 Comments