→ આ ગ્રંથિમાંથી (પેરાથેરીન (પેરાથોર્મોન) અંત : સ્ત્રાવ થાય છે.
→ સ્થાન : તે થાઈરૉઈડ ગ્રંથિ ઉપર સોયની જેમ ખુપેલી હોય છે. તેની સંખ્યા 4 છે.
→ કાર્ય : તેમાંથી નીકળતા અંત : સ્રાવ દ્વારા રકતમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયંત્રણ થાય છે તેમજ પેરાથાઈરોઈડ ગ્રંથિ હાડકાં અને દાંતના નિર્માણની ક્રિયાનું સંચાલન પણ કરે છે.
0 Comments