થાઈરોઈડ ગ્રંથિ (Thyroid Gland)
→ તે શરીરની સૌથી મોટી અંત:સ્ત્રાવી ગ્રંથિ છે. તેમાંથી નીકળતા થાઈરોક્સિન નામના અંત: સ્ત્રાવ માટે આયોડિનની હાજરી જરૂરી છે.
→ આયોડિનની ઉણપથી આ ગ્રંથિ ફૂલાય છે અને જે રોગ થાય છે તેને ગોઇટર કહે છે.
→ સ્થાન : ગળામાં આવેલી છે તેની સંખ્યા 2 છે.
→ કાર્ય : તેમાંથી નીકળતો અંત : સ્ત્રાવ ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે.
→ તે આહારના કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયમન કરે છે.
0 Comments