Ad Code

Responsive Advertisement

શુક્રપિંડ (Testis)


શુક્રપિંડ (Testis)



→ તે ફક્ત પુરુષમાં હોય છે.

→ સ્થાન : વૃષણ કોથળીઓમાં આવેલ હોય છે તેની સંખ્યા 2 છે.

→ કાર્ય : પુરુષની દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે.

→ તેમાંથી ટેસ્ટોસ્ટેરોન અંત : સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ અંત: સ્ત્રાવ પુરુષોના ઘેરા અવાજ, દાઢી, મૂંછ વગેરે માટે જવાબદાર છે.


























Post a Comment

0 Comments