થાયમસ ગ્રંથિ (Thymus Gland)
→ તે બાલ્યા અવસ્થામાં હાજર હોય છે. તેમાંથી થાઈમોસિન નામનો અંત : સ્ત્રાવ નીકળે છે.
→ સ્થાન : તે ઉરોસ્થિના નીચે આવેલી હોય છે.
→ કાર્ય : બાળકની રોગ પ્રતિકારક શક્તિને વાધરે છે.
→ આ એકમાત્ર ગ્રંથિ છે ઉંમર વધવાની સાથે કદમાં ક્રમશ: ઘટાડો થાય છે.
→ બાલ્યાવસ્થામાં તેનું કદ વધુ હોય છે અને વૃદ્ધાવસ્થામાં તેનું કદ નહિવત હોય છે.
0 Comments