→ મુખ્યત્વે “ઇસ્ટ્રોજન” અને “પ્રોજેસ્ટેરોન” જેવા અંત:સ્ત્રાવો જવાબદાર છે. આ અંત: સ્ત્રાવ સ્ત્રીના તીણા અવાજ, સ્ટેન ગ્રંથિ, મુલાયમ ત્વચા માટે જવાબદાર છે.
→ સ્થાન : તે ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. તેની સંખ્યા 2 છે.
અંડપિંડ કાર્ય
→ ઇસ્ટ્રોજન : તે સ્ત્રીઓની સુંદરતા માટે જવાબદાર છે.
→ પ્રોજેસ્ટોરોન : ગર્ભના અને દુગ્ધગ્રંથિના વિકાસ માટે જવાબદાર છે.
→ આ બંને અંત: સ્ત્રાવો સ્ત્રીઓની દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે.
0 Comments