એડ્રીનલ ગ્રંથિ (અધિવૃક્ક ગ્રંથિ)
→ આ ગ્રંથિ કટોકટીના સમયમાં પ્રતિચર આપતી હોવાથી તેને “લડો યા ભાગો” અથવા “સંકટ સમયની ગ્રંથિ” પણ કહે છે.
→ સ્થાન : બંને કિડની ઉપર – એક એક આવેલી હોય છે. આમ તેની સંખ્યા 2 છે.
કાર્ય
→ એડ્રીનાલિન (એપીનેફ્રીન) : તે ઉત્તેજના વધારે છે. શરીરની ક્રિયા ઝડપી બનાવે છે.
→ નોર એડ્રીનાલિન: તે ઉત્તેજના શાંત કરે છે. શરીરની ક્રિયા ધીમી બનાવે છે.
→ મિનરલો કોર્ટીકોઈડ : પાણી અને ક્ષારનું સંતુલન કરે છે.
→ ગ્લુકો કોર્ટીકોઈડ : ગ્લુકોઝાનું ચયાપચય કરે છે.
0 Comments