Ad Code

ભારતમાં કેટલીક નદી પર બાંધવામાં આવેલાં બંધ


ભારતમાં કેટલીક નદી પર બાંધવામાં આવેલાં બંધ



બંધ નું નામ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? કયા રાજ્યમાં આવેલો છે?
ટેહરી બંધ ભાગીરથી બંધ પ્રતાપનગર, ઉત્તરાખંડ
લખવાર બંધ યમુના નદી દેરાદુન, ઉત્તરાખંડ
ઈડુક્કી આર્ચ બંધ પેરિયાર નદી તોડુંપુલે, કેરલ
ભાખડા બંધ સતલુજ નદી બિલાસપુર,. હિમાચલ પ્રદેશ
પકાલ દુલ બંધ મરુસુદર નદી કિશ્તવાડ, જમ્મુ કશ્મીર
સરદાર સરોવર ગુજરાત બંધ નર્મદા નદી રાજપીપળા, ગુજરાત
શ્રીસૈલમ બંધ કૃષ્ણા નદી નન્દીકોટ્કુર, આંધ્રપ્રદેશ
રંજીત સાગર બંધ રવિ નદી પઠાનકોટ, પંજાબ
બગલીહાર બંધ ચેનાબ નદી રામબાણ, જમ્મુ કશ્મીર
ચેમરાઈ બંધ રવિ નદી ભટીયાત, હિમાચલ પ્રદેશ
ચેરુઠોણી બંધ ચેરુઠોણી નદી તોડુપુલૈ, કેરેલા
પાંગ બંધ બીસ નદી ગોપીપુર, હિમાચલ પ્રદેશ
જમરની બંધ ગોલા નદી નૈનીતાલ, ઉત્તરાખંડ
સુબનસિરી લોઅર બંધ સુબનસિરી નદી સુબનસિરી, અરુણાચલ પ્રદેશ
રામગંગા બંધ રામગંગા નદી ઉત્તરાખંડ
નાગાર્જુન સાગર બંધ કૃષ્ણા નદી ગુરુજલા, આંધ્રપ્રદેશ
કક્કી બંધ કક્કી નદી રાણી, કેરલ
નગી બંધ નગી નદી જમુઈ, બિહાર
સલાલ બંધ ચેનાબ નદી ગુલાબ ગઢ, જમ્મુ કશ્મીર
લખ્યા બંધ લખ્યા હોલ નદી મુદિગેરે, કર્નાટક
શોલયર બંધ શોલયર નદી પોલાચી, તમિલનાડુ
કોયના બંધ કોયના નદી પતન, મહારાષ્ટ્ર
ઈદમલયર બંધ ઈદમલયર નદી દેવીકોલમ, કેરલ
સુપા બંધ કાલી નદી સુપા, કર્નાટક
કર્જન બંધ કરજણ નદી રાજપીપળા, ગુજરાત












Post a Comment

0 Comments