અભિનેતા : ઓમપુરી (ઓમ રાજેશ પુરી)
ઓમ રાજેશ પુરીને ઓમ પુરી તરીકે ઓળખાતા હતા.
જન્મ: ૧૮ ઓક્ટોબર, ૧૯૫૦
સ્થળ : અંબાલા (તત્કાલીન પંજાબ અને વર્તમાન હરિયાણા રાજ્યમાં)
પ્રથમ ફિલ્મ : ઘાસીરામ કોતવાલ
સૌપ્રથમ હિટ ફિલ્મ : આક્રોશ (૧૯૮૦)
પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ : ૧૯૮૧ જે “આક્રોશ” ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.
પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ : ૧૯૮૧ “આરોહણ” ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો
૧૯૮૩માં “અર્ધ સત્ય” માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો
પદ્મશ્રી પુરસ્કાર : ૧૯૯૦
ફિલ્મ ફેર લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ : ૨૦૦૯
પ્રસિદ્ધ ટીવી સીરીઝ : ભારત એક ખોજ, કક્કાજી કહીન
પ્રસિદ્ધ ટીવી સીરીયલ : સદ્ગતિ, તમસ
પ્રસિદ્ધ ફિલ્મ : આક્રોશ, આરોહણ, અર્ધ સત્ય, જાની ભી દો યારો, બજરંગી ભાઈજાન, જંગલ બુક વગેરે......
મૃત્યુ : ૬ જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ ૬૬ વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું.
0 Comments
Any suggestions, Please comment Below 👇