હાયપોથેલેમસ ગ્રંથિ (Hypothalamus Gland)


હાયપોથેલેમસ ગ્રંથિ (Hypothalamus Gland)



→ સ્થાન : અગ્ર મગજના નીચે તરફ આવેલી છે. તે મગજનો એક ભાગ છે.

→ કાર્ય : તે શરીરનું તાપમાન નિયંત્રણ કરે છે. તે થાઈરોઈડ ગ્રંથિ અને પિટ્યૂટરી ગ્રંથિના સ્ત્રાવને નિયંત્રિત કરે છે.

→ ડોપામાઈન અંત:સ્ત્રાવ પ્રોલેક્ટિનને અટકાવે છે.

→ ડોપામાઈનને ખુશીનો સ્ત્રાવ કહે છે.























Post a Comment

0 Comments