Ad Code

પીનિયલ ગ્રંથિ (Pineal Gland) / પિયુષ ગ્રંથિ


પીનિયલ ગ્રંથિ (Pineal Gland) / પિયુષ ગ્રંથિ



→ શરીરનું સૌથી નાની ગ્રંથિ (અંગ) છે .

→ સ્થાન : મગજના ટોચ ઉપર આવેલી છે.

→ કાર્ય : તેમાંથી નીકળતો અંત:સ્ત્રાવ ઊંધ માટે જવાબદાર છે.

→ તે શરીરની જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરે છે.

→ આ ગ્રંથિ દેડકામાં વધુ સક્રિય હોય છે માટે તે ચાર મહિના શીતનિંદ્રામાં અને ચાર મહિના ગ્રીષ્મ નિંદ્રામાં હોય છે.

























Post a Comment

0 Comments