Umashankar Joshi (ઉમાશંકર જોશી)
ઉમાશંકર જોશી
→ પૂરુંનામ : ઉમાશંકર જેઠાલાલ જોશી
→ જન્મ : 27-07-1911
→ જન્મ સ્થળ : બામણા (જિલ્લો : અરવલ્લી)
→ પિતા : જેઠાલાલ
→ માતા : નવલબહેન
→ મૃત્યુ : 19-12-1988
→ તખલ્લુસ / ઉપનામ : વાસુકિ, શ્રવણ
→ બિરુદ/ ઓળખ : વિશ્વશાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, ગાંધીગીરા
0 Comments