Ad Code

ભોજા ભગત | Bhoja Bhagat


ભોજા ભગત



→ જન્મ : ઈ..સ. 1785

→ જન્મ સ્થળ : અમરેલી (ફતેહપુર)



→ ભોજા ભગતને સંત જલારામના ગુરુ માનવમાં આવે છે.

→ બિરુદ : ચાબખાના પિતા

→ વખણાતું સાહિત્ય : ચાબખા

→ ગુજરાતી સાહિત્યમાં ભોજા ભગતના ચાબખા ખૂબ જાણીતા છે.

→ તેઓએ પ્રભાતિયાં,કાફી, સરવડાં, હોરી વગેરે લખ્યા છે.











કૃતિઓ


→ છોટી ભક્તમાળા

→ ચેલૈયા આખ્યાન

→ બાવનાક્ષર , સરવાડા

→ કક્કા




જાણીતી પંક્તિઓ


→ જીવનને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ

→ ત્રાંબિયા સારું ત્રાગું કરે, ને વળી કામક્રોધના ઊંડા

→ મૂરખો , મોહને ઘોડે ચડે રે, માથે કાળા નગરાં ગડે

→ વારપરબે ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

→ મૂરખો રળી ક્માણો રે, માથે મેલશે મોટો પાણો















Post a Comment

0 Comments