→ હરિયાળી ક્રાંતિની શરૂઆત મેક્સિકોમાં (1940ની આસપાસ) થઈ.
→ હરિયાળી ક્રાંતિ એટલે "હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવાં બીજને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તથા યોગ્ય પાણી પૂરું પાડીને થતી ઉત્પાદનવૃદ્ધિ".
→ ભારતમાં ખેતીક્ષેત્રે આધુનિકીકરણ આવવાથી અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો છે.
→ ખેતીક્ષેત્રે દેશમાં વિવિધ ક્રાંતિઓની હારમાળા સર્જાઈ છે.
→ કૃષિવિકાસ માટે હરિયાળી ક્રાંતિ
→ દૂધ-ઉત્પાદન વધારવા માટે શ્વેતક્રાંતિ
→ રાસાયણિક ખાતરનું ઉત્પાદન વધારવા માટે ભૂરી ક્રાંતિ
→ તેલીબિયોનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ
→ માંસ/ટામેટાંના ઉત્પાદનમાં વધારો કરવા માટે લાલ ક્રાંતિ
→ બટાટાનું ઉત્પાદન વધારવા માટે ગોળ ક્રાંતિ
→ ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ છે.
→ 1998થી ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇