Ad Code

વિરામચિન્હો | Viramachinho



વિરામચિન્હો



→ વિરામચિન્હો વાચન-લેખનનો પ્રાણ છે, તેના સિવાય ભાષા સમજવી મુશ્કેલીભર્યું છે.

→ જો વિરામચિન્હોનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે તો અર્થનો અનર્થ થવાની સંભાવના રહેલી છે. જેમકે,

→ કાયદાનું પાલન કરવું નહીં, કરનારને સજા કરવામાં આવશે. અહીં અલ્પવિરામ (,) ખોટી જગ્યાએ મુકાયું છે.

→ સાચું વાક્ય : કાયદાનું પાલન કરવું, નહીં કરનારને સજા કરવામાં આવશે.

→ ભાષામાં વપરાતાં કેટલાંક વિરામચિન્હો નીચે મુજબ છે.

  1. પૂર્ણવિરામ (.)

  2. અલ્પવિરામ (,)

  3. અર્ધવિરામ (;)

  4. ગુરુવિરામ (:)

  5. પ્રશ્નાર્થ ચિન્હ (?)

  6. આશ્વર્ય ચિન્હ (!)

  7. અવતરણ ચિન્હ (‘ ’, “ ”)

  8. લઘુરેખા (-)

  9. ગુરૂરેખા (-)

  10. લોપ ચિન્હ (’)




ચિહ્ન વિશેની વધુ જાણકારી માટે જે તે ચિહ્નના નામ પર Click કરો.













Post a Comment

0 Comments