Ad Code

ગુરૂવિરામ (:) | Thursday break (:)



ગુરૂવિરામ (:)




→ ગણતરી કરવા ગુરૂવિરામ ચિહ્ન આવે છે.

ઉદાહરણ :
→ પુરુષાર્થ ચાર છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ


→ અવતરણ માટે ગુરૂવિરામ ચિહ્ન આવે છે.

ઉદાહરણ :
→ ગાંધીજીએ કહ્યું : “ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે”


→ મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે ગુરૂવિરામ ચિહ્ન આવે છે.

ઉદાહરણ :
→ ભારત : ભૂપૃષ્ઠ અને રાજકીય




Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


Post a Comment

0 Comments