Ad Code

Responsive Advertisement

અર્ધવિરામ (;) | Semicolon (;)



અર્ધવિરામ (;)



→ અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણવિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે.

→ વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતાં સ્વતંત્ર ઉપવકયોને આનતે અર્ધવિરામ (;) આવે છે.


ઉદાહરણ :
→ રાજાએ અપાધીનો એકરાર સાંભળ્યો; તેની વાણીમાં પશ્વાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


Post a Comment

0 Comments