Ad Code

Responsive Advertisement

પ્રશ્નાર્થ ચિન્હ (?) | Question mark (?)



પ્રશ્નાર્થ ચિન્હ (?)



→ જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિન્હ (?) આવે છે.

→ નર્મદા નદી ક્યાંથી નીકળે છે?

→ મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ પ્રશ્નાર્થ ચિન્હ (?) વાક્યને અંતે આવે છે.

→ મને ખબર હતી કે તમે અહીં જ હશો?



→ સંયોજકથી જોડાયેલાં બે ઉપવકયોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્નાર્થ ચિન્હ (?) આવતું નથી.

→ તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર છે.


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


Post a Comment

0 Comments