→ પુસ્તકનું પ્રકરણ, ગ્રંથનામ કે શબ પર ભાર મૂકવા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદાહરણ
→ ‘ગ્રામ્યમાતા’ એક ખંડકાવ્ય છે.
→ કોઈના બોલેલા શબ્દો દર્શાવવા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદાહરણ
→ ગાંધીજી કહ્યું : “ સત્યનો સદા વિજય થાય છે.”
→ એકવડું અવતરણ ચિહ્ન ( ‘ ’) કે બેવડું અવતરણ ચિહ્ન ( “ ”) વાપરવું તે સંબંધી કોઈ ચોક્કસ નિયમો નથી. પરંતુ બધી જગ્યાએ એકવડું અથવા બેવડું અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ.
0 Comments