લોપચિહ્ન (’) | exclamation mark (')



લોપચિહ્ન (’)



→ લોપચિહ્ન અલ્પવિરામ જેવુ છે.

→ લોપચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં ઉપરના ભાગમાં લખાય છે.

→ શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે લોપચિહ્ન વપરાય છે.

ઉદાહરણ :
→ સુભાષ ધ્યાનથી ભણતો ન’તો. (ન’તો – ન હતો)


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


Post a Comment

0 Comments