Ad Code

Responsive Advertisement

Forest Soil | જંગલોની જમીન


જંગલોની જમીન

→ ગુજરાતમાં આશરે 10% જંગલો આવેલા છે.
→ આ જમીનમાં સેંદ્રિય તત્વોનું પ્રમાણ વધુ હોય છે અને ચૂનાના તત્વનું પ્રમાણ ઓછું હોય છે.
→ આ પ્રકારની જમીન ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં જોવા મળે છે.
→ જૂનાગઢ જિલ્લાની જમીનોમાં સેન્દ્રીય તત્વો અને ચુનાનું પ્રમાણ વધુ જોવા મળે છે . જ્યારે ડાંગ જિલ્લાની જંગલી જમીનોમાં ચુનાનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

Also Read :
  1. કાંપની જમીન
  2. કાળી જમીન
  3. ક્ષારીય જમીન
  4. રેતાળ જમીન
  5. પડખાઉ જમીન
  6. પહાડી જમીન


Post a Comment

0 Comments