સજીવારોપણ અલંકાર
ઉદાહરણ :
- પથ્થર થર થર ધ્રુજે
- ઘડિયાળના કાંટા પર હાફયા કરે સમય.
- હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
- સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે.
- વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે.
- ડુંગરા પરની હરિયાળીએ નવો વેશ લીધો છે.
- સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય.
- ગામના પાદર વીંધીને સડક પહોચી શહેરમાં
- રાતો રાત વન પણ પડખું બદલી લે છે.
- કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
- ચાંદો વાદળાંની પાછળ સંતાકૂકડી રમવા લાગ્યો.
- લીલ લપાઈ બેઠી જળને તળિયે
- ડામર ડમરો થઈને મહેકે
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments