Constitution of India : Panchayati Raj | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :20
ભારતનું બંધારણ વન લાઇનર
- “સ્થાનિક સ્વરાજ એ જ લોકશાહી તંત્રનો પાયો છે” આ વિધાન કોનું છે?
- → જવાહરલાલ નહેરુ
- “મારૂ ચાલે ટીપી હું સત્તાના કેન્દ્રોને ભારતના સાત લાખ ગામડાઓમાં વહેંચી દઉં” આ વિધાન કોનું છે?
- → મહાત્મા ગાંધી
- પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત પ્રજાસત્તાક” આ વિધાન કોનું છે?
- → એસ. કે. ડે.
- “પંચાયતીરાજ” પુસ્તકના લેખક કોણ છે?
- → એસ. કે. ડે.
- કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજ ની ભલામણ કરી હતી?
- → બળવંતરાય મહેતા સમિતિ
- બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી?
- → ઈ.સ. 1957
- સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતીરાજની શરૂઆત ક્યાં થઈ?
- → રાજસ્થાનના નાગોર જીલ્લામાં
- ભારતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજનું ઉદગાટન રાજસ્થાનમાં નાગોર ખાતે ક્યારે કરવામાં આવ્યું?
- → 2 ઓક્ટોબર, 1959
- કઈ સમિતિની ભલામણથી PESA (Panchayat Enlarged Scheduled Area) Act. અમલમાં આવ્યો?
- → દિલીપસિંહ ભૂરીયા સમિતિ
- કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરી?
- → અશોક મહેતા સમિતિ
- કઈ સમિતિએ પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી?
- → એલ. એમ. સિંઘવી સમિતિ (1986)
- ત્રિસ્તરીય પંચાયતીરાજનું ઉદગાટન કોણે કર્યું?
- → જવાહરલાલ નહેરૂ
- “ગ્રામસભા જ ગામની લોકશાહી” એ ઉક્તિ કોની છે?
- → જ્યપ્રકાશ નારાયણ
- કઈ સમિતિએ “ન્યાયપંચાયત” ની સ્થાપનાની ભલામણ કરી?
- → અશોક મહેતા સમિતિ
- દરેક ગ્રામમાં ગ્રામસભા હોવી જોઈએ એવી ભલામણ કી સમિતિએ કરી?
- → જી.વી.કે. રાવ સમિતિ
- કઈ સમિતિએ પંચાયતીરાજને મૂળ વગરની ઘાસ કહ્યું?
- → જી.વી.કે. રાવ સમિતિ
- કઈ સમિતિએ પંચાયતો માટે દર 5 વર્ષે નાણાંપંચની નિમણૂકની જોગવાઈ કરી?
- → જી.વી.કે. રાવ સમિતિ
- કઈ સમિતિએ ગ્રામસભાને “પ્રત્યક્ષ લોકતંત્રની મુર્તિ” કહ્યું?
- → એલ.એમ.સિંઘવી સમિતિ
- સૌ પ્રથમ કઈ સરકારે પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો?
- → રાજીવ ગાંધી સરકાર
- રાજીવ ગાંધી સરકારે પંચાયતીરાજ બંધારણીય દરજ્જો આપવા સંસદમાં કયો બંધારણીય સુધારો રજૂ કર્યો?
- → 64 મો બંધારણીય સુધારો
- બીજીવાર કઈ સરકારે પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો?
- → વી.પી.સિંહ સરકાર
- કઈ સરકાર પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી?
- → નરસિંહરાવ સરકાર
- ક્યાં બંધારણીય સુધારા દ્વારા પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?
- → 73 મો બંધારણીય સુધારો (ઈ.સ. 1992)
- 73 મો બંધારણીય સુધારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો?
- → ભાગ – 9 પંચાયતો
- 73 મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી?
- → 11મી અનુસૂચિ
- 73 મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો?
- → 24 એપ્રિલ,1993
- ગુજરાતમાં સૌ પ્રથમ કયો પંચાયત ધારો બનાવવામાં આવ્યો?
- → ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
- ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ક્યારે ગુજરાતમાં અમલમાં આવ્યો?
- → 1 એપ્રિલ, 1963
- ગુજરાત પંચાયત ધારો, 1993 ક્યારે અમલમાં આવ્યો?
- → 15 એપ્રિલ, 1994
- 73 મો બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિમાં પંચયતના કેટલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- → 29 વિષયો
- ભારતના બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243(A)
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસુચિતજાતિ, અનુસુચિત જનજાતિ અને મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243 (D)
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચયતોનો કાર્યકાળ અંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243(E)
- બંધારણ મુજબ પંચાયતોનો કાર્યકાળ કેટલો રહેશે?
- → 5 વર્ષ
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયત સભ્યપદ અંગેની ગેરલાયકાતો આંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243(F)
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓઅંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ- 243-(G)
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોને કાર નાખવાની સત્તા આપવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243(H)
- પંચાયતોના ઓડિટ અંગે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 243(J)
- બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગ્રામપંચાયતોની સ્થાપનાની જોગવાઈ છે?
- → અનુચ્છેદ- 40 (ભાગ-4)
- 73 મો બંધારણીય સુધારા દ્વારા પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે?
- → 1/3 થી ઓછી નહીં
- પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે?
- → રાષ્ટ્રીય ચૂંટણીપંચ
- ભારતમાં રાજસ્થાન પછી ક્યાં રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ શરૂ થયું?
- → આંધ્રપ્રદેશ
- દેશના ગ્રામીણ ક્ષેત્રના સામાજિક અને સાંસ્ક્રુતિક વિકાસ માટે “સામુદાયિક વિકાસ કાર્યક્રમ” ક્યારે શરૂ કરવામાં આવ્યો?
- → 2 ઓક્ટોબર, 1952
- સૌ પ્રથમ “લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ”ની યોજના કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી?
- → બળવંતરાય મહેતા સમિતિ
- કઈ સમિતિએ પંચાયતોની ચુંટણીમાં રાજકીય પક્ષોને ચિહ્ન સાથે ચૂંટણી લડવા દેવાની ભલામણ કરી?
- → અશોક મહેતા સમિતિ
- પંચાયતી રાજમા સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા છે?
- → જિલ્લા પંચાયત
- પંચાયતીરાજમા સૌથી નીચલા સ્તરે કઈ સંસ્થા છે?
- → ગ્રામસભા અને ગ્રામપંચાયત
- “પંચાયતીરાજ” એ કઈ યાદિનો વિષય છે?
- → રાજ્યયાદી
- પંચતયોની ચુંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી વાય મર્યાદા કેટલી હોવી જરૂરી છે?
- → 21 વર્ષ
- જો પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયગાળામાં બાવી પંચાયતની ચૂંટણી કરાવવી પડશે?
- → 6 મહિને
0 Comments