જૈન ધર્મ | Jainism | જૈન ધર્મના 24 તીર્થકરોના નામ અને તેમની વિશેષતા


જૈન ધર્મ



→ તીર્થકર શબ્દનો અર્થ : પવિત્ર કરનાર

→ જૈન ધર્મનો મત : માનવનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મશુદ્ધિ અને નિર્વાણ (મોક્ષ) પ્રાપ્તિ છે.

→ નિર્વાણ : જન્મ – મરણના ચક્કર (આવાગમન) માંથી મુક્તિ

→ જીન : તપ દરમિયાન દેહદમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવનારને જિન કહેવાય છે.

→ નિરગ્રંથ: સુખ – દુ:ખના બંધનોથી મુક્ત થનારને “નિરગ્રંથ” કહેવાય છે.

→ મહાવીર સ્વામીના અનુયાયીઓ “જૈન” કહેવાયા.

→ જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ 24 તીર્થકરો થયા છે. જેમાં પહેલા ઋષભદેવ (આદિનાથ) અને 24 માં તીર્થકર મહાવીર સ્વામી હતા.

જૈન ધર્મના 24 તીર્થકરોના નામ અને તેમની વિશેષતા





ક્રમ
તીર્થકર
પ્રતીક
યક્ષ
યક્ષી
કૈવલ્યજ્ઞાન
1.
ઋષભદેવ/ આદિનાથ સાંઢ ગોમુખ ચક્રેશ્વરી વડ
2.
અજીતનાથ હાથી મહાયક્ષ અજીતાવલા સપ્તપર્ણ
3.
સંભવનાથ ઘોડો ત્રિમુખ દુરિત્રરી સાલ
4.
અભિનાથ વાનર યક્ષેશ્વર કાલી પિયલાવેલી
5.
સુમતિનાથ ક્રૌચ તુમ્બુરૂ મહાકાલી પ્રિયંગું
6.
પદ્મપ્રભુ પદ્મ લાલ કમળ કુસુમા શ્યામા છત્રાભા
7.
સુપાશ્વાર્નથ સ્વસ્તિક વરનાદી કાલીશાંતિ સિરિસા
8.
ચ્ંદ્રપ્રભુ ચંદ્ર વિજય જવાલામાલિની નાગકેસર
9.
સુવિધિનાથ પુષ્પદંત મગર અજિત મહાકાલી નાગ
10.
શીતલનાથ શ્રીવત્સ ---
11.
શ્રેયાંસનાથ ગેંડો યક્ષેતા મનાવી તુમ્બારા
12.
વાસુપુજ્ય પાડો કુમાર ગાંધારીચંદ પતાલિકા/ કદંબ
13.
વિમલનાથ સુવર ષણ્મુખ વિરતિ વિદિતા જાંબુ
14.
અનંતનાથ બાજ પતાલા અનંતમતિ અશ્વત્થા
15.
ધર્મનાથ વજ્ર કિન્નર માનસી દધીપાણી
16.
શાંતિનાથ હરણ કિમ્પુર્સા ગરુડ મહામાનસી નંદીવૃક્ષ
17.
કુંથુનાથ બકરી ગંધર્વ વિજયબાળા તિલકતારુ
18.
અરનાથ નંધાવર્ત ખેંદરા ધરણીદેવી આંબો
19.
મલ્લિનાથ કળશ કુબેર ધરણીપ્રિયા અશોક
20.
મુનિસુવ્રત કાચબો વરુણ બહુરૂપીણી ચંપક
21.
નેમિનાથ નિલકમલ ભ્રૂકુટિ ચામુંડી વકુલા
22.
અનિષ્ટ્નેમી શંખ ગોમેધા કુસ્મંદિની મહાવેણુ(વેતાસા)
23.
પાર્શ્વનાથ સર્પ ધરણીધર પદ્માવતી દેવના અરુ
24.
મહાવીર સિંહ મલંગ/ મટંગ સિદ્ધાયિકા સાલ


Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments