ભારતનું બંધારણ વન લાઇનર
- અનુચ્છેદ – 1 મુજબ ભારત શું છે?
- → રાજ્યનો બનેલો સંધ
- અનુચ્છેદ – 1 મુજબ દેશનું નામ શું છે?
- → ભારત અર્થાત ઈન્ડિયા
- ભારતના બંધારણના અનુચ્છેદ – 1 માં ભારતની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવી છે?
- → રાજયનો બનેલો સંઘ (યુનિયન)
- ભારત સંઘમાં કોઈ નવા રાજય (પ્રદેશ) ને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે?
- → સંસદ
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથેજોડી શકાય?
- → અનુચ્છેદ - 2
- ભારત સંઘમાં આવેલ કોઈ રાજયના નામમાં પરીવર્તન કરવાનો અધિકાર કોનો છે?
- → સંસદ
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ભારતીય સંઘમાં નવા રાજયોના નિર્માણ અને વર્તમાન રાજયોના ક્ષેત્ર, સીમા અને નામોમાં પરિવર્તન થઈ શકે છે?
- → અનુચ્છેદ -3
- ભારત સંઘમાં કોઈપણ રાજયની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરતાં પહેલા સંસદ કોની પૂર્વમંજૂરી લેવી આવશ્યક છે?
- → રાષ્ટ્રપતિ
- અનુચ્છેદ -1 મુજબ ભારતના રાજયક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે?
- → ત્રણ
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં કટોકટી આંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → ભાગ – 18
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકરી અંગેની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 352
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 356
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં નાણાંકીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 360
- અનુચ્છેદ – 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી જ કરી શકે છે?
- → વડાપ્રધાન અને મંત્રીપરિષદ
- અનુચ્છેદ – 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે?
- → 1 મહિનામાં
- ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ કરવામાં આવી હતી?
- → ઓક્ટોબર, 1962
- રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતની રાજ્યના ક્યાં અંગા ઉપર કોઈ અસર થતી નથી?
- → ઉચ્ચન્યાયાલય
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- → ભાગ - 2
- ભારતનું બંધારણ તેના નાગરિકોને ક્યાં પ્રકરની નાગરિકતા પ્રદાન કરે છે?
- → એકલ નાગરિકતા
- ભારતના બધારણના ક્યાં અનુચ્છેદેમાં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 5 થી અનુચ્છેદ – 11
- ક્યાં અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે ક્યાડો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત છે?
- → અનુચ્છેદ – 11
- ભારતના બધારણના ક્યાં અનુચ્છેદના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં?
- → અનુચ્છેદ – 15, અનુચ્છેદ – 16, અનુચ્છેદ – 23, અનુચ્છેદ – 30
- ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવાના અને ગુમાવી દેવાના વિષયમાં ક્યાં કાયદામાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે?
- → નાગરિકતા અધિનિયમ, 1955
- કેટલા વર્ષો સુધી સતત બહાર રહેલા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે?
- → સાત વર્ષ
- ભારતના બંધારણના ક્યાં ભાગને “બંધારણીય આત્મા” કહેવામાં આવેલ છે?
- → બંધારણની પ્રસ્તાવના (આમુખ)
- અત્યાર સુધીમાં ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યા?
- → એક જ વાર
- ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો?
- → 42 મો બંધારણીય સુધારો, 1976
- 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ક્યાં ક્યાં શબ્દો ઉમેરવામાં આવ્યા?
- → સમાજવાદ, પંચનિરપેક્ષ, અખંડિતતા
- સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે?
- → સામાજિક ન્યાય
- ભારતની બંધારણની પ્રસ્તાવનામાં ભારતને ક્યાં સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે?
- → લોકશાહી પ્રજાસત્તાક
- સર્વોચ્ચન્યાયાલયના ક્યાં ચુકાદાને “બધારણ મૂળ સંરચનાનો સિંદ્ધાંત” કહેવામાં આવે છે?
- → કેશવાનંદ ભારત વિરુદ્ધ કેરલ રાજય, 1973
- “ગણતંત્ર” અર્થાત કેવા પ્રકારનું રાજય?
- → એવું રાજય જ્યાં રાષ્ટ્રાધ્યક્ષ વંશાનુગત ન હોય
- ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
- → 26 નવેમ્બર, 1949
- ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
- → 26 જાન્યુઆરી, 1950
- ભારતના બધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો?
- → ઈ.સ. 1976
- ભારતના બંધારણનો મૂળ સ્રોત કોણ છે?
- → ભારતના લોકો
- ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે?
- → ભારતની જનતામાં
- ભ્ર્તના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં ક્યાં પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
- → પ્રજાસત્તાક લોકશાહી
- ક્યાં વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન, લોકશાહી પ્રજાસત્તાક રાજય બન્યું?
- → ઈ.સ. 1950
- સામાજિક સમાનતા અર્થાત?
- → સામાજિક ભેદભાવનો અભાવ
- ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બાનવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું?
- → ભારતના લોકો
- “પંથનિરપેક્ષ” અર્થાત?
- → બધા જ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
- બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો?
- → પ્રસ્તાવના (આમુખ)
- ભારતના બંધારણના પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે?
- → લોકશાહી (લોકતંત્રાત્મક)
- વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
- → ભારત
- ભારતીય બંધારણ કેવું છે?
- → નમ્યતા – અનમ્યતાનું મિશ્રણ
- ભારતીય બંધારણનું સ્વરૂપ ક્યાં પ્રકરનું છે?
- → એકીકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજય વ્યવસ્થા
- ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને કોણ છે?
- → ભારતનું બધારણ
- ભારતમાં ક્યાં પ્રકરની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
- → બ્રિટિશ સંસદીય શાસનપ્રણાલી
- ભારતના બંધારણમાં ભારતનું શું દર્શાવવામાં આવ્યું છે?
- → રાજયનો બનેલો સંઘ (યુનિયન)
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments