Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :17
ભારતનું બંધારણ વન લાઇનર
- ભારતમાં ક્યાં પ્રકારની ન્યાયપ્રણાલી જોવા મળે છે?
- → એકીકૃત ન્યાયપ્રણાલી
- ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી છે?
- → 28 જાન્યુઆરી, 1950
- ભારતનું સૌ પ્રથમ મોડલ “ઈ-કોર્ટ” ક્યાં શરૂ કરવામાં આવ્યું?
- → અમદાવાદ સિટી સિવિલ અને સેશન કોર્ટ
- ભારતની સૌ પ્રથમ મોડલ ઈ-કોર્ટનું ઉદગાટન કોણે અને કયારે કર્યું હતું?
- → 8 ફેબ્રુઆરી, 2009
- → ભારતના મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણ
- સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મુખ્ય ન્યાયધીશ કોણ હતા?
- → હરિલાલ કાણિયા
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશે જોગવાઈ કરવામાં આવી છે?
- → ભાગ - 6
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પ્રત્યેક રાજય માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 214
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા બે અથવા બે થી વધુ રાજયો અથવા કેન્દ્ર્શાસિત પ્રદેશો માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરી શકે છે?
- → અનુચ્છેદ – 231
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
- → રાષ્ટ્રપતિ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અંગે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 216
- ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
- → રાષ્ટ્રપતિ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે છે?
- → સંબધિત રાજ્યનો રાજ્યપાલ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે કેટલા વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયના વકીના રૂપમાં કાર્ય કરવાનો અનુભવ જરૂરી છે?
- → 10 વર્ષ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે કેટલા વર્ષ સુધી ન્યાયિક પદનો અનુભવ જરૂરી છે?
- → 10 વર્ષ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે?
- → 62 વર્ષ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ઉંમર બાબતે વિવાદ થાય , તો અંતિમ નિર્ણય કોણ લે છે?
- → રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશના સલાહથી
- કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે?
- → રાષ્ટ્રપતિ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી હટાવવા કઈ કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
- → સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયાધીશોને હટાવવા વપરાતી પ્રક્રિયા
- ઉચ્ચ ન્યાયાધીશોને એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં સ્થળાંતર (બદલી) કરવાની સત્તા કોની પાસે છે?
- → રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશના સલાહથી
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયને રીત બહારા પાડવાની સત્તા છે?
- → અનુચ્છેદ – 226
- ભારતમાં સૌ પ્રથમ ઉચ્ચ ન્યયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
- → મુંબઇ, ચેન્નઈ અને કોલકાતા
- ક્યાં અધિનિયમ અંતર્ગત મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી?
- → ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ, 1801
- ભારતમાં સૌ પ્રથમ મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- → ઈ.સ. 1862
- ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારને ઘટાડવા અથવા વધારવાની સત્તા કોની પાસે છે?
- → સંસદ
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → ભારતના રાષ્ટ્રપતિને
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને ક્યાં બે આધારો પર હટાવી શકાય છે?
- → સિદ્ધ કદાચાર અને અસમર્થતા
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવાની સત્તા કોની પાસે છે?
- → સંસદના પ્રસ્તાવ દ્વારા રાષ્ટ્રપતિ હટાવી શકે છે.
- કોઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પગાર શામાંથી આપવામાં આવે છે?
- → સંબંધિત રાજ્યની સંચિતીનિધિમાંથી
- ઉચ્ચ નયાયલયના ન્યાયાધીશના પદ પર નિમણૂક પામનાર સૌ પ્રથમ મહિલા કોણ?
- → અન્ના ચાન્ડી
- ભારતમાં ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશન પદ પર નિમણૂક પામનાર સૌ પ્રથમ મહિલા કોણ?
- → લીલા શેઠ
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં તાબા હેઠળના ન્યાયાલયો વિશે જોગવાઈ કરવામાં આવી છે?
- → ભાગ - 6
- જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ છે?
- → જિલ્લા ન્યાયાધીશ
- જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
- → રાજ્યપાલ
- જિલ્લા ન્યાયાલય અને અન્ય ન્યાયાલય પર કોના દ્વારા નિયંત્રણ રાખવામા આવે છે?
- → રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે?
- → અનુચ્છેદ – 233
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાલય તથા તેના નિયંત્રણ હેઠળની અન્ય અદલતોનું નિયંત્રણ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા કરવામાં આવશે?
- → અનુચ્છેદ – 235
- પરિવાર ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- → ઈ.સ. 1984
- પરિવાર ન્યાયાલયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
- → પારિવારિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ
- સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
- → દિલ્હી
- સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું?
- → જસ્ટિશ પી.એન. ભગવતી
- લોક અદાલતના વિચારનું જન્મસ્થાન કયું છે?
- → ગુજરાત
- કઈ અદાલતના ચુકાદા વિરૂદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી?
- → લોક અદાલત
- સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું?
- → 6 ઓક્ટોબર, 1985
- PIL નું પૂરું નામ જણાવો.
- → Public Interest Litigation (જનહિત યાચિકા/લોકહિતની અરજી)
- ગ્રામ્ય ન્યાયાલયને ક્યાં ન્યાલયની તમામ શક્તિઓ પ્રાપ્ત છે?
- → દિવાની ન્યાયાલય
- ઉચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે?
- → વધુમાં વધુ વાર્ષિક આવક 25000 રૂપિયા હોય તેવા અનુસુચિત જાતી અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગો, બેરોજગાર વ્યક્તિ, કુદરતી આફત પીડિત
- સર્વોચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે?
- → વધુમાં વધુ વાર્ષિક આવક 50000 રૂપિયા હોય તેવા અનુસુચિત જાતી અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગો, બેરોજગાર વ્યક્તિ,દેહવ્યાપર પીડિત, કુદરતી આફત પીડિત
- રાજયસભાના બેઠકોની વહેંચણી બંધારણની કઈ અનુસૂચિમાં છે?
- → ચોથી અનુસૂચિ
- રાજયસભામાં ચુંટણીમાં ક્યાં પ્રકારની મતદાન વ્યવસ્થા હોય છે?
- → ખુલ્લી મતદાન વ્યવસ્થા
- રાજયસભાના એક સભ્યની મુદ્દત કેટલી હોય છે?
- → 6 વર્ષ
0 Comments