કાર્બનિક તત્ત્વો અને તેના ઉપયોગો
કાર્બનિક તત્ત્વો | તેના ઉપયોગો |
---|---|
આર્ગોન (Ar) | → વેલ્ડિંગ માટે → રેડિયો લેમ્પ → વિદ્યુત લેમ્પ બનાવતી વખતે તેમાં વાયુ ભરવા માટે |
એસિટિલીન (C2H2) | → પ્રકાશ ઉત્પન્ન કરવા → નિઓપ્રિન નામનું કૃત્રિમ રબર બનાવવા → ઑક્સીજન સાથે જ્યોત બનાવતી ધાતુઓ જોડવા કે કાપવા માટે |
એમોનિયા (NH3) | → નાઈટ્રિક એસિડ બનાવવામાં → વિસ્ફોટક પદાર્થ બનાવવા → બરફ અને કૃત્રિમ રેશમની બનાવટમાં |
ઓઝોન (O3) | → કપૂર,પાણી શુદ્ધ કરવા અને પદાર્થને સડતા અટકાવવા માટે |
બ્રોમીન (Br2) | → સિલ્વર બ્રોમાઈડ, અભિરંજક બનાવવા |
બોરિક એસિડ (H3PO4) | → ખાદ્યપદાર્થો જાળવવા માટે |
સોડિયમ (Na) | → ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક મેળવવા માટે |
સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOH) | → વનસ્પતિ તેલ અને પેટ્રોલ ના શુદ્ધિકરણ માટે
→ સાબુ, કાગળ, ડાય ની બનાવટમાં |
સલ્ફ્યુરિક એસિડ (H2SO4) | → સીસાથી બનેલી બેટરીમાં
→ પેટ્રોલિયમ સંશોધનમાં → વિસ્ફોટકમાં |
સોડિયમ થિયોસલ્ફેટ (Na2S2O3H2O) | → ફોટોગ્રાફીમાં તથા સોના ચાંદીના નિષ્કર્ષ માટે |
ઇથિલીન (C2H4) | → પોલિથિન બેગ
→ ઝેરી મસ્ટાર્ડ ગેસ બનાવવા → કાચા ફૂલોને પકવવા |
ફૉસ્ફરસ (P) | → લેડનાં રંગો માટે
→ સફેદ ફૉસ્ફરસ ઉંદર મારવા માટે → લાલ ફૉસ્ફરસ એ ફટાકડા તથા વિસ્ફોટક પદાર્થો બનાવવા. |
ફેરસ સલ્ફેટ (FeSO4.7H2O) | → રંગ, શાહી તથા મીઠું બનાવવા માટે |
ફેરિસ ઓકસાઈડ (Fe2O4) | → દાગીનાને પૉલિશ કરવા |
જિપ્સમ (CaSO4. 2 H2O) | → એમોનિયા સલ્ફેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ તથા સિમેન્ટ બનાવવા માટે |
હિલિયમ (He) | → મરજીવાના શ્વસન ઓક્સિજન બનાવવા
→ એરોપ્લેનના ટાયરમાં હવા ભરવા માટે |
કઠણ પાણી (D2O) | → ડ્યુટેરિયમના યૌગિક નિર્માણ માટે
→ ન્યુક્લિયર પ્રતિક્રિયાઓમાં ઉપયોગી |
કેલ્શિયમ (Ca) | → આલ્કોહોલમાંથી પાણી દૂર કરવા માટે
→ પેટ્રોલમાંથી સલ્ફર દૂર કરવા માટે |
કેલ્શિયમ ઓકસાઈડ (CaO) | → બ્લીચિંગ પાઉડર બનાવવા માટે |
મેગ્નેશિયમ (Mg) | → કેમેરાના ફ્લેશ લેમ્પ બનાવવા માટે |
મેગ્નેશિયમ કાર્બોનેટ (MgCO3) | → દંતમંજન બનાવવા માટે |
વોટર ગેસ (CO + H2) | → ભટ્ઠી ગરમ કરવા → ધાતુ ગાળવામાં સસ્તા બળતણ તરીકે |
ઝીંક (Zn) | → બેટરી તથા હાઈડ્રોજન બનાવવા માટે |
ઝીંક ઓકસાઈડ (ZnO) | → ક્રીમ બનાવવા માટે
→ પોર્સેલીનમાં ચળકાટ લાવવા માટે |
ઝીક ક્લોરાઈડ (ZnCl2) | → કાર્બનિક સંશ્વ્લેષણ માટે
→ કાચ તથા તંબુ જોડવા માટે |
Join Telegram Channel | Click Here |
Like us on Fcebook Page | Click Here |
Join WhatsApp Group | Click Here |
0 Comments