Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :18
ભારતનું બંધારણ વન લાઇનર
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે?
- → ભાગ - 3
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો અંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 12 થી અનુચ્છેદ – 35
- ભારતના બંધારણના ક્યાં ભાગને “ભારતનો મેગ્નાકાર્ટા” તરીકે ઓળખવામાં આવે છે?
- → ભાગ-3
- સૌ પ્રથમ ક્યાં દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું?
- → ફ્રાંસ
- ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે?
- → 6
- મૂળભૂત બંધારણમાં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા હતા?
- → 7 (સાત)
- મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે?
- → સર્વોચ્ચ અને ઉચ્ચન્યાયાલય
- મૂળભૂત અધિકરોને સ્થગિત કરવાની જ્વાબદારી કોની છે?
- → રાષ્ટ્રપતિ
- કોણ જરૂરિયાત પડે તો બંધરણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે?
- → સંસદ
- મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોણ છે?
- → સર્વોચ્ચ ન્યાયાલય
- મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ કોણ આપી શકે છે?
- → રાષ્ટ્રપતિ
- ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો?
- → 44 મો બંધારણીય સુધારો , 1978
- બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાનો અધિકાર અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ -14 થી અનુચ્છેદ - 18
- “સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ” એ ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદની જોગવાઈ છે?
- → અનુચ્છેદ - 14
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં “અશ્પૃશ્યતા નિવારણ” અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ - 17
- “અશ્પૃશ્યતા અપરાધ અધિનિયમ, 1995 “ વર્તમાનમાં ક્યાં નામે ઓળખાય છે?
- → સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “પ્રેસની સ્વતંત્રતા” નો સમાવેશ કરવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ – 19
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ધર્મ, જાતિ, વંશ, મૂળ, જન્મસ્થાનને લઈને થતાં ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ – 15
- મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે?
- → સંસદ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા (અનામત) ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 15 (iii)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “અવસર (જાહેર નોકરી) ની સમાનતા” ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 16
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “ઇલકાબોની નાબૂદી” ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 18
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે?
- → અનુચ્છેદ – 16 (iv)
- ક્યાં બંધારણીય સુધારા દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામા આવી છે?
- → 77 મો બંધારણીય સુધારો, 1995
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે?
- → મંડળ આયોગ (ઇન્દિરા સાહની કેસ)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “વાણી અને અભિવ્યક્તિ” ની સ્વતંત્રતાની જોગવાઈ છે?
- → અનુચ્છેદ – 19-1(a)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં સ્વતંત્રતાના અધિકાર અંગે ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ - 19 થી અનુચ્છેદ - 24
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકાર અંગે ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 23 અને અનુચ્છેદ – 24
- સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ – 19 માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે?
- → 6 પ્રકારની
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “જીવન જીવવાના અધિકાર” ની ચર્ચા કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 21
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ બાળકોની શોષણ સંબંધિત છે?
- → અનુચ્છેદ – 24
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “સભા – સંમેલન ભરવાની સ્વતંત્રતા (હથિયારો વિના) આપવામાં આવી છે?
- → અનુચ્છેદ – 19-1(b)
- અનુચ્છેદ – 19 માં ક્યાં બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી છે?
- → 97 મો બંધારણીય સુધારા, 2011 દ્વારા સહકારી મંડળી રચવાની
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર” આપવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ – 21(A)
- ક્યાં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ – 21(a) ઉમેરવામાં આવ્યો?
- → 86 મો બંધારણીય સુધારો, 2002
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “સંઘ- સંગઠન રચવાની સ્વતંત્રતા” ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 19 -1 (c)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “દોષ સિદ્ધિમાં સંરક્ષણ” અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ- 20
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “ધરપકડ અને અટકાયત સામે રક્ષણ” ની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 22
- ભારતના બંધારણ મુજબ કેટલા વર્ષથી ઓછા ઉંમરના બાળકને ખાણ – ખનીજના કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
- → 14 વર્ષથી ઓછી ઉંમરના
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં માનવ- દુર્વ્યાપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
- → અનુચ્છેદ- 23
- ભારતના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહે છે?
- → 24 કલાક
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ભારત દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે?
- → અનુચ્છેદ – 19 -1 (d)
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈપણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા આપી શકાય નહીં?
- → અનુચ્છેદ – 20
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 25 થી અનુચ્છેદ – 28
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં લઘુમતીઓની સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવેલ છે?
- → અનુચ્છેદ – 29 અને અનુચ્છેદ – 30
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ શીખોનું કિરપાણ ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ માનવામાં આવે છે?
- → અનુચ્છેદ- 25
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે?
- → અનુચ્છેદ- 25
- બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો પર રાજય ક્યાં આધારે પ્રતિબંધ લગાવી શકે છે?
- → સ્વાસ્થય, લોક વ્યવસ્થા અને સદાચાર
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં અલ્પસંખ્યોકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે?
- → અનુચ્છેદ – 30
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે?
- → અનુચ્છેદ – 19-1 (e)
0 Comments