Ad Code

Computer Question & Answer [Part-4] | Computer One liner Quiz | કમ્પ્યુટર પ્રશ્નોત્તરી


કમ્પ્યુટર – વન લાઇનર



  1. સક્રિય વિંડોને બંધ કરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
  2. → Ctrl + F4

  3. કમ્પ્યુટર ટર્ન ઓફ કરાતા સેવ ડેટા ક્યાં રહે છે?
  4. → સેકન્ડરી સ્ટોરેજ ડિવાઈસમાં

  5. HTML નું પૂરું નામ જણાવો.
  6. → Hyper Text Markup Language

  7. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ક્યાં સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
  8. → સ્કેનર

  9. Ms Excel ફાઇલનું એક્સટેશન શું હોય છે?
  10. → .xls

  11. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
  12. → હાઇપર લિન્ક

  13. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની પ્રક્રિયાને શું કહે છે?
  14. → સર્ફિંગ

  15. LAN નું પૂરું નામ જણાવો.
  16. → Local Area Network

  17. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવુ કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે?
  18. → Writer

  19. Ms Power Point માં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે?
  20. → F5

  21. IPનું પૂરું નામ જણાવો.
  22. → Internet Protocol

  23. બિનજરૂરી મેઈલને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
  24. → Junk Mail

  25. HTTP નું પૂરું નામ જણાવો.
  26. → Hyper Text Transfer Protocol

  27. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર નું નામ જણાવો.
  28. → સિદ્ધાર્થ

  29. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સૉફ્ટવેર ઉપલબ્ધ છે?
  30. → Windows Messenger



  31. Outlook Express ક્યાં પ્રકારનો પ્રોગ્રામ છે?
  32. → ઇ-મેઈલ ક્લાયન્ટ

  33. DBMSમાં Savepoint આદેશ __________ માં નિહિત થાય છે?
  34. → TCL

  35. કમ્પ્યુટર માં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?
  36. → પીળા

  37. નવું ફોલ્ડર બનાવતા પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે?
  38. → New Folder

  39. કમ્પ્યુટર બંધ કરતાં શેમાંથી માહિતી નાશ પામે છે?
  40. → RAM

  41. SMPS નું પૂરું નામ જણાવો.
  42. → Switched Mode Power Supply

  43. Ms Word માં પેજને ઊભું દર્શવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
  44. → Portrait

  45. Ms Word માં લખાણના અક્ષરને મોટા કરવા મારે કયા વિકલ્પનો ઉપયોગ કરશો?
  46. → Ctrl + Shift + >

  47. Ms Word માં ફૉન્ટ અને ફૉન્ટ સાઇઝ બદલવા કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે?
  48. → ફોર્મટિંગ ટૂલબાર

  49. સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
  50. → 700 MB



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here






Post a Comment

0 Comments