Computer Question & Answer [Part-3] | Computer One liner Quiz | કમ્પ્યુટર પ્રશ્નોત્તરી
કમ્પ્યુટર – વન લાઇનર
- Ms Word માં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ બને છે?
- → Auto Correct
- Ms Word માં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?
- → Subscript
- Ms Word માં ટાઇટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે?
- → ત્રણ
- LAN નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ?
- → 100 મીટર
- Ms Word માં વધુમાં વધુ કેટલું ઝુમ કરી શકાશે?
- → 500%
- મિક્રોસોફ્ટના પ્રણેતા કોણ?
- → બિલ ગેટસ
- “ASCII” કોડમાં કુલ કેટલા ફિક્સ કરેલ છે?
- → 256
- ફાઇલની સાઇઝ કમ્પ્યુટર માં કયા એકમથી માપવામાં આવે છે?
- → બાઈટ
- POST નું પૂરું નામ જણાવો.
- → Power On Self Test
- કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઈઝ કરતાં તે ક્યાં જોવા મળે છે?
- → સ્ટેટસબાર
- દુનિયાનું સૌ પ્રથમ કમ્પ્યુટર આધારિત નેટવર્ક કયું હતું?
- → ARPANET
- કમ્પ્યુટર ઉપલભ્ધ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરવાથી તે રિસાઈકલ બિનમાં જાય પરંતુ કાયમ માટે દૂર થઈ થઈ જાય તે માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
- → SHIFT+ Delete
- કમ્પ્યુટર સંદર્ભમાં BIOS નું પૂરું નામ જણાવો.
- → Basic Input Output System
- કમ્પ્યુટરના ક્યાં ભાગ પર RAM ને જોડવામાં આવે છે?
- → મધર બોર્ડ
- Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે?
- → Shift + F7
- Ms Word માં સ્પેલિંગ એન ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે?
- → F7
- કી-બોર્ડ Backspace કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે?
- → ડાબી
- કી-બોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ ક્યો હોય છે?
- → QWERT
- સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે?
- → 32
- કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે?
- → અપલોડ
- XML નું પૂરું નામ જણાવો.
- → Extensible Markup Language
- ISP stands for:
- → Internet Service Provider
- Modem નું પૂરું નામ જણાવો.
- → Modulator Demodulator
- એક જરૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલાં કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડાવા માટે ક્યાં નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?
- → LAN
- કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કઈ નો ઉપયોગ કરવામાં આવે છે?
- → F5
0 Comments