Ad Code

Computer Question & Answer [Part-2] | Computer One liner Quiz | કમ્પ્યુટર પ્રશ્નોત્તરી


કમ્પ્યુટર – વન લાઇનર



  1. કમ્પ્યુટર સોફ્ટવેરના પ્રકાર જણાવો.
  2. → સિસ્ટમ સૉફ્ટવેર

    → એપ્લિકેશન સૉફ્ટવેર

  3. સિસ્ટમ સૉફ્ટવેરના ઉદાહરણ જણાવો.
  4. → ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે
    વિન્ડોઝ, મેકિંટોસ, લિનક્ષ, કમ્પાઈલર, સ્કેન ડિસ્ક, બેકઅપ યુટિલીટી

  5. એપ્લિકેશન સૉફ્ટવેરના ઉદાહરણ જણાવો.
  6. → વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, ડેટાબેઝ, મનોરંજન વગેરે

  7. ઓપન સોર્સ સૉફ્ટવેરના ઉદાહરણ જણાવો.
  8. MySQL

    LAMP
    → VLC Media Player

    → PostgreSQL

  9. પ્રોજેક્ટરના પ્રકાર કેટલા પ્રકાર છે? અને ક્યાં કયા ?
  10. → 3

    → કેથોડ રે ટ્યુબ (CRT) પ્રોજેક્ટર

    → લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) પ્રોજેક્ટર

    → ડિજિટલ લાઇટ (DLP) પ્રોજેકટર

  11. સ્પીકરનું કાર્ય જણાવો.
  12. → કમ્પ્યુટરમાં સ્ટોર થયેલ ડિજીટલ ડેટાને એનાલોગ ડેટામાં ફેરવી અવાજ પેદા કરે છે.

  13. Plotter (પ્લોટર) પ્રિન્ટર નો મુખ્ય ઉપયોગ શામાં થાય છે?
  14. → નકશા પ્રિન્ટ કરવા માટે

  15. Plotter (પ્લોટર) પ્રિન્ટર એ કેવા પ્રકારનું પ્રિન્ટર છે?
  16. → ગ્રાફિકસ પ્રિન્ટર

  17. પ્રિન્ટરના પ્રકાર જણાવો.
  18. → Impact Printer

    → Non- impact Printer

  19. Non- impact Printer ના પ્રકાર જણાવો.
  20. → Laser Printer
    Inject Printer

  21. ચાલુ કમ્પ્યુટને રિસ્ટાર્ટ કરીએ તો તેને શું કહેવાય છે?
  22. → રીબુટિંગ

  23. CD – ROM માં ડેટા શેના દ્વારા સંગ્રહ થાય છે?
  24. → CD રાઇટર

  25. સ્ટાર્ટ મેનૂ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે?
  26. → Ctrl + Esc

  27. કમ્પ્યુટરમાં Find માટે Ms Word માં કઈ શોર્ટકટ કી છે?
  28. → Ctrl + F

  29. કમ્પ્યુટરમાં ફૉન્ટ પોઇન્ટમાં માપવામાં આવે છે. તો એક ઈંચ = _______પોઈન્ટ
  30. → 72

  31. કમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય છે?
  32. → બે વાર ક્લિક કરીને



  33. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવુ કાર્ય કરતી એપ્લિકેશનકઈ છે?
  34. → Writer

  35. XML નું પૂરું નામ જણાવો.
  36. → Extensible Markup Language

  37. GUI નું પૂરું નામ શું છે?
  38. → Graphical User Interface

  39. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
  40. → હાયપર લિંક

  41. ટાસ્કબારની જરૂર ના જણાય તો ____________ ઓપ્શન પસંદ કરવામાં આવે છે.
  42. → ઓટો હાઈડ ધ ટાસ્કબાર

  43. પોઈંટરને શેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે?
  44. → હાઇપર લિન્ક

  45. માઉસના ક્લિક બદલવા માટે ક્યા વિકલ્પમાં જવું પડે?
  46. → કંટ્રોલ પેનલ

  47. જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈત્રણ કી એકસાથે દબાવવામાં આવે છે?
  48. → Ctrl + Alt + Del

  49. UIDIA નું પૂરું નામ જણાવો.
  50. →Unique Identification Authority of India







Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments