ગુજરાતી વ્યાકરણ : શબ્દસમૂહ માટે એક શબ્દ (ભાગ : 3) | Gujarati Vyakaran shabdsamuh mate ek shabd


શબ્દ સમૂહ માટે એક શબ્દ

  1. વેપારીએ રાખેલ વાણોતર :→ ગુમાસ્તો

  2. મરઘીનું બચ્ચું :→ પીલું

  3. નદીની કાકરાવાળી જાડી રેતી :→ વેકરો

  4. કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ :→ અરાજકતા


  5. સમાનર્થી શબ્દો

  6. સવારનો નાસ્તો :→ શિરામણ

  7. રાત્રીને સમય ભોજન :→ વાળું

  8. મરણ પાછળ રોવું - કૂટવું તે :→ કાણ

  9. અમલદારોના અભિપ્રાય અનુસાર અને તેમનો એકહથ્થુ સત્તાનો વહીવટ :→ અમલદારશાહી

  10. લગન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે :→ સામૈયું

  11. કોઈ પવિત્ર કે યાત્રાની જગા :→ તીર્થ


  12. વિષ્ણુના પ્રતિક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર :→ શાલિગ્રામ

  13. અણીના વખતે :→ તાકડે

  14. શેર -કસબામાં ભરાતું બજાર :→ ગુજરી

  15. બપોરનું ભોજન : →રોંઢો

  16. આખા દેશ માટેની ભાષા :→ રાષ્ટ્રભાષા

  17. શબ્દસમૂહ માટે એક શબ્દ


  18. પ્રજાની માલિકીનું કરવું તે :→ રાષ્ટ્રીયકરણ

  19. સગાસંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ :→ સૂતક

  20. ખરાબ રીતે જાણીતો :→ નામચીન

  21. પશુ - પક્ષીની ભાષા સમજવાની ભાષા :→ કાગવિદ્યા

  22. કૂવામાથી પાણી કાઢવાનું ચામડાનું સાધન :→ કોસ

  23. કમરથી ઉપરનાં ભાગનુ ચિત્ર : →અરુણચિત્ર

  24. કામ કરવાની દિશા ન સૂઝે તેવું : →દિંગમૂઢ

  25. જેની ભૂજાઓ ઘૂંટણે અડે છે : →અજાનબાહુ

  26. કેવળ રેતીથી ભરેલો પ્રદેશ: →મરુસ્થળ

  27. કોઈપણ શાસ્ત્ર ની વિશિષ્ટ સાંકેતિક ભાષા : →પરિભાષા

  28. છૂટું ફેંકવાનું હથિયાર : →અસ્ત્ર

  29. જયાં પગ મૂકી શકાય નહિ તેવુ : →અગોચર

  30. જ્યાં જઈ શકાય નહીં તેવું : →અગમ્ય

  31. જાહેરમાં હરવા ફરવાની મનાઈ : →સંચારબંધી

  32. જેની ત્રણ બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ : →દ્વીપકલ્પ

  33. સાવ અસંભવિત હોય તેવુ : →આકાશ કુસુમવત

  34. જળ મૂળથી ઉખેડી નાખનાર : →ઉચ્છેદક

  35. પોતાના વખાણ જાતે જ કરવા : →આત્મશ્લાઘા

  36. ગાડાં ભાડે ફેરવનાર : →અધવાયો

  37. જેને નિશ્ચય કર્યો છે તે : →કૃતનિશ્ચય

  38. પાણી ઉપરથી થઈને જતો માર્ગ : →તરી

  39. જન્મથી જ પૈસાદાર : →ગર્ભશ્રીમંત

  40. રોગનું નિદાન કરવું તે :→ચિકિત્સા

  41. વધારે પડતાં મોજશોખ કરનાર : →છેલબટાઉ

  42. એકસરખા મત હોવા : → મતકૈય

  43. રોકાયા વિનાનું : → એકધારું

  44. ચાલવાની નાનકડી કેડી : → પગદંડી

  45. ઘોડાનું રહેવાનુ સ્થળ : → તબેલો

  46. ઘોડાનો અવાજ : → હણહણાટ

  47. આછું આછું હસવું તે : → સ્મિત

  48. આંખનો પણકારો : → નિમિષ

  49. વસ્તુ ભરવાની મોટી પેટી : → પટારો

  50. પાણીનો પ્રચંડ પ્રવાહ : → જળધોધ

  51. અનેક જન્મો સુધી : → જન્મોજન્મ

  52. ડગે નહિ તેવું : → નિશ્વળ




Post a Comment

0 Comments